બોલિવૂડ અભિનેતા જેઓ લોકોની વચ્ચે પોતાની ટ્વીટર ની દુનીયા માં અનોખી આને અભિનેતાઓ ઉપર કટાક્ષ કરવાની ટ્વીટ ને લીધે ફેમસ છે જેઓ હંમેશા કાંઈક ને કાંઈક અનોખુ કરતા આવે છે ગત સપ્તાહે જેઓ એક ટ્વીટ ને લીધે ફસાયા હતા અને પોલીસે એરપોર્ટ પરથી ગિરફ્તાર પણ કર્યા હતા.
એમનો તાજેતરમાં એક નવો મામલો સામે આવ્યો છે એક મોડેલને પોતે પ્રોડ્યુસર છે એવું જણાવ્યુ અને યૌન દુર્વ્યવહાર કર્યો સમગ્ર ઘટના મુજબ એક અભિનેત્રી મોડેલે બાન્દ્રા પોલીસ સ્ટેશન માં કમાલખાન વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે એને જણાવ્યું છેકે એક પાર્ટી દરમીયાન મુલાકાત કમાલ ખાન સાથે થઈ હતી.
કમાલે ખુદને ફિલ્મ પ્રોડ્યુસર છું એવું કહ્યું હતુ આને એ એક ફિલ્મ બનાવવા નો છે જેમાં મુખ્ય અભિનેતા માં ઇમરાન હાશ્મી ને સાઈન કરવાનો સાથે અભિનેત્રી બનાવવા ની લાલચ આપતા પોતાની પાર્ટી પર આમંત્રણ આપતા એ મને રુમ પણ લઈ જઈ જબરદસ્તી કરી હતી અને યૌ!ન દુર્વ્યવહાર કર્યો હતો.
મારા કેરીયરને નુકસાન ના થાય એટલે એ મામલો મેં દબાવ્યો હતો પણ મિત્ર ને જણાવતા એને આ મામલો વર્સોવા સ્ટેશન માં નોંધાવ્યો હતો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે ફરી કમાલ ખાન ની ધડપકડ થાય એનું અનુમાન સેવાઇ રહ્યું છે કમાલ ખાનની મુશ્કેલીઓ માં ફરીથી વધારો થઈ રહ્યો છે.