Cli
kajol do this and not support to shahrukh

જામીન નામંજૂર થતાં જ કાજોલે જણાવી આ વાત ! બેસ્ટ ફ્રેન્ડ છે તેમ છતાં લીધી શાહરૂખની હાલત પર મજા…

Bollywood/Entertainment Breaking

કાજોલ હંમેશા પોતાની ક્યુટનેસથી લોકોનું દિલ જીતી લે છે તે આ વખતે ટ્રોલ થઈ રહી છે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ ઘણા વર્ષો સુધી થિયેટરોમાં ચાલી હતી તે ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી આ ફિલ્મે લોકોનું દિલ જીતી લીધો હતો આથી કાજોલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર આ ફિલ્મનો વિડિયો રાખ્યો હતો અને સૌને ધન્યવાદ કર્યું હતું.

પરંતુ કાજોલે જ્યારે પોતાની સારી યાદો લોકો સમક્ષ પ્રસ્તુત કરી ત્યારે લોકોને પ્રશંસા કરવાને બદલે ગુસ્સો આવી ગયો શાહરુખ ખાનનો છોકરો જેલમાં છે તેની બેલને નકારવામાં આવી છે આવા દુઃખની ઘડીમાં તેણે કોઈ મેસેજ કર્યો નહોતો અને આજે આ ફિલ્મનો વિડિયો તેણે રાખ્યો કાજોલને શાહરુખની સારી એવી મિત્ર કહેવામાં આવે છે આ ફિલ્મની ઉજવણી ન કરી હોત તો સારું હતું તેવામાં લોકોએ કોમેન્ટ કરી છે કે તમને ખબર છે શાહરુખ ખાનનો છોકરો જેલમાં છે તેના પાસેથી કોઇ સબૂત મળ્યો નથી.

તેમ છતાં તે જેલમાં છે આજ ક્યાં ગઈ તમારી દોસ્તી ત્યાં બીજા વ્યકિતએ કહ્યું કે શાહરુખ ખાનનો છોકરો હમણાં જેલમાં છે અને તમને ઉજવણી કરવી છે સાચે બોલીવુડવાળા બધા મતલબી હોય છે આ રીતે લોકો પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યા છે આર્યન ખાનની ગિરફ્તારી પછી સલમાન ખાન જેવા બોલીવુડ કલાકારો શાહરૂખ ખાનને મળવા ગયા હતા.

પરંતુ કાજોલ ના ટ્વીટ કરતા મળી છે ના મન્નતની આજુબાજુ જોવા મળી છે તેવામાં હવે એક સવાલ આવી રહ્યો છે કે આ બંનેની દોસ્તી ફિલ્મો સુધી જ છે કે અસલ જીંદગીમાં પણ છે બાકી તમારો શું અભિપ્રાય છે તમે જણાવી શકો છો કાજોલ ભલે કહે કે ને કહે પણ તમને ફુલ અભિપ્રાય આપવાની છૂટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *