Cli
લાલ સાડીમાં કાજોલ દેવગણ સલામ વેંકીના પ્રમોશન માં સ્પોટ થઈ...

લાલ સાડીમાં કાજોલ દેવગણ સલામ વેંકીના પ્રમોશન માં સ્પોટ થઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગનની આવનારી ફિલ્મ સલામ વેંકી નું ટ્રેલર સામે આવ્યું છે ફિલ્મ ઈમોશનલ ડ્રામા છે જેમા કાજોલની એક્ટિંગ ખૂબ જ સરસ છે જેને દર્શકોએ ખુબ પસંદ કરી છે કાજોલ આ ફિલ્મ માં એક માતાના પાત્રમાં છે જે તેના બીમાર પુત્રની સાથે જોવા મળે છે આ ફિલ્મ 9 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મ ના પ્રમોશન દરમિયાન અભિનેત્રી કાજોલ રેડ સાડી રેડ માં મેચં લિપ કેર કરી રેડ બંગડીઓ પહેરી ખુલ્લા વાળ સાથે સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ આકર્ષક અને સુંદર લાગી રહી હતી તે પોતાની 46 વર્ષની ની ઉમંરે પણ કાતીલાના અંદાજથી ચાહકોને ઘાયલ કરતી જોવા મળી હતી અભિનેત્રી કાજોલ એવી ફિલ્મ કરવા માંગે છે.

જે તેની ઉમંર ની સાથે દર્શકોની સાથે કનેક્ટ થઈ શકે તેમના માટે તેમને સલામ વેંકી ફિલ્મ પસંદ કરી છે આ ફિલ્મનુ ટ્રેલર બાળ દિવશ પર રીલીઝ કરવામાં આવ્યું છે આ ફિલ્મ ના ટ્રેલર માં કાજોલ પોતાના બીમાર દિકરાની સાથે જોવા મળે છે જેમાં ખુબ જ ઈમોશનલ સ્ટોરી અને ડાઈલોગ જોવા મળે છે જે જોતા ચાહકો એ આ ફિલ્મ ને.

આવતા પહેલાજ વધાવી લીધી છે અભિનેત્રી કાજોલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આ ફિલ્મ ના ફસ્ટલુક ને શેર કરતા ટ્રેલર આઉટ લખ્યું છે જેના પર ગણતરી ના કલાકોમાં લાખો લાઈક કમેન્ટ આવી ચુક્યા છે કાજોલ પોતાની આવનારી ફિલ્મ ના લુક માં જ પ્રમોશન સેટ પર શાનદાર અંદાજ સાથે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *