Cli
કાજલજી આવી રીતે કોણ ચાલે યાર, એરપોર્ટ પર કાજોલ દેવગણ ની ચાલ જોઈને લોકોએ આડે હાથે લીધી...

કાજલજી આવી રીતે કોણ ચાલે યાર, એરપોર્ટ પર કાજોલ દેવગણ ની ચાલ જોઈને લોકોએ આડે હાથે લીધી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અને સુપર સ્ટાર અભિનેતા અજય દેવગન ની ધર્મ પત્ની કાજોલ જે 90 ના દસકાને પોતાને દમદાર અભિનય થકી હચમચાવી નાખનાર અને લોકોને દિલમાં અનોખી જગ્યા બનાવનાર કાજોલને આજે સમગ્ર દેશ ઓળખે છે તાજેતરમાં કાજોલ નો એક વિડીયો વાયરલ થયો છે.

જેમાં કાજોલ પોતાની સાથે રહેલા પર્સનલ આસિસ્ટન્ટ સાથે વાર્તાલાપ કરતી એરપોર્ટ પરથી પોતાની ગાડી તરફ જતી જણાય છે એવામાં અચાનક મીડિયા અને કેમેરામેન ચાહકો ની નજરમાં આવતા ફોટા પાડવા લાગેછે એ જોતા કાજોલ પોતાની ચાલ ખૂબ ઝડપી બનાવેછે આ વીડિયોમાં એને બ્લેક.

આઉટ ફીટ જેકેટ અને ડિઝાઇનર અંડર ટીશર્ટ પહેલું દેખાય છે ચહેરા પર ગોગલ્સ માટે ખૂબ સુંદર દેખાઈ રહી છે પરંતુ મીડિયા ને ચાહકોને જોઈને ખૂબ ઝડપથી ચાલીને પોતાની ગાડી તરફ આગળ વધતા આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે અને લોકો એને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

કાજોલ જી એસે કોઈ ચલતા હૈ ક્યા કાજલ જીતની ક્યાં ઈમરજન્સી હે આપકો આવી કોમેન્ટ વચ્ચે મીડિયા અને ચાહકોથી બચવા માટેની આ ઝડપ ને લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યાછે જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર આગની જેમ ફેલાયો છે જેમાં ટ્રોલ સાથે ગ્લેમર તડકા પણ જોવા મળે છે કોઈની વાહ તો કોઈની ટીકા પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *