Cli

400 કરોડની RRR ફિલ્મ માં કફ્ત એક ભૂલને કારણે 40 કરોડનું ગયું નુકશાન…

Bollywood/Entertainment Breaking

કો!રોનાએ ફરીથી હવે ભારતમાં પગ જમાવવાની શરૂઆત કરી છેકે આવતાજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના 40 કરોડનું નુકશાન ભોગવવું પડ્યું છે વાત છે અહીં એક ફિલ્મની વાત છે બાકી અન્ય ફિલ્મોમાં તેનાથી વધૂ નુકશાન થયું હશે RRR ફિલ્મ જે 400 કરોડના બજેટની ફિલ્મછે આ ફિલ્મને 7 જાન્યુઆરી એ રિલીઝ કરવાની હતી.

ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું હતું જણાવી દઈએ પ્રોડ્યુસર ફિલ્મના પ્રમોશનમાં 30 કરોડ જેવા લગાવી ચુક્યા છે કારણ કે જુનિયર એનટીઆર અને રામચરણના ખાસ કરીને ફેન આંધ્રપ્રદેશમાં છે એવામાં ફિલ્મનું પ્રમોશન પુરા ભરતમાં કરવામાં આવી રહ્યું છે બધા ફેનને ફ્લાઇટ દ્વારા પ્રમોશનના ઇવેન્ટની.

જગ્યા પર બોલાવવામાં આવ્યા અને એમને ફાઈવ સ્ટાર હોટેલમાં રાખવામાં આવ્યા ફેન ભારે માત્રામાં હતા એમને લઈ આવવા જવાનો ખર્ચો કરોડોમાં થયો ફિલ્મનું પ્રમોશન સારી રીતે રીતે થઈ રહ્યું હતું પૈસા પણ ખુબ તેમાં ખર્ચી નાખ્યા પરંતુ અચાનક વધી ગયલે કો!રોનાને કારણે મેકરને કરોડોનું નુકશાન ગયું.

તેના સિવાય ફિલ્મની એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગઈ હતી ફિલ્મને લઈને એડવાન્સમાં મેકરને 10 કરોડ મળી ચુક્યા હતા પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટ રદ કરાતા તમામ પૈસા રિફંડ કરવામાં આવી રહ્યા છે જે ફિલ્મને નુકશાન જઈ રહ્યું છે ફિલ્મને ફક્ત રિલીઝ કરવાની તારીખ નક્કી કરવામાં ભૂલ થતા કરોડનો નુકશાન ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *