કચ્ચા બદામ સોગંથી ફેમસ થનાર લોક અપ રીયાલિટી શો ફેમ અને ખરાબ વિડિઓ વાયરલ ચર્ચામાં છવાયેલી સોશિયલ મીડિયા સ્ટાર અંજલી એરોરા પોતાની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી તે પોતાનો 23 મો જન્મદિવસ ઉજવી રહી છે અંજલિએ ગઈકાલે રાત્રે મુંબઈમાં તેના જન્મદિવસની પાર્ટીમાં મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી હતી.
જેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અંતરંગી ડ્રેસોથી છવાયેલી ઉર્ફી જાવેદ અને તેના પુર્વ બોયફ્રેન્ડ પારસ કાલનવત સહિત અંજલિ અરોરાની પાર્ટીમાં ઘણા સેલિબ્રિટી આવેલા હતા આ દરમિયાન અંજલી એરોરા રેડ લાઈટ બેકલેસ આઉટફીટ જોવા મળી હતી જેમાં બેકસાઈડ સિલ્વર ચમકાટ વારી.
દોરીઓ તેના લુક ને ખુબ સ્ટાઈલીશ બનાવી રહી હતી તેનો આ લુક સિલ્વર ગળામાં નેકલેસ સાથે ખુબ આકર્ષક લાગી રહ્યો હતો ફિટનેસ ડ્રેસીસ અને પોલી હેર સ્ટાઈલ માં તે ખુબજ બોલ્ડ લાગી રહી હતી અંજલિ અરોરા એક દિવસ અગાઉ પોતાનો જન્મદિવસ પોતાના ફેન્ડ સાથે મનાવવા મુંબઈ પહોંચી હતી.
ગઈકાલે રાત્રે તેના બધા મિત્રોને પ્રી બર્થ ડે પાર્ટીમાં ઇન્વાઇટ કર્યા અંજલિની પાર્ટીમાં લોક અપ રીયાલિટી શો સાથે રહેલા એમના મિત્રો અલી મર્ચન્ટ નિશા રાવલ અને જીશાન ખાન પણ આ પાર્ટીમાં સામેલ હતા સાથે જ સમિક્ષા સુદ ઓમર રિયાઝ પારસ કાલનવત અને વિનીત કક્કર સહિત ઘણા સ્ટાર્સ.
અંજલી એરોરા ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા હતા જેમાં કેક આપીને સુદંર ડેકોરેટ માહોલમાં અંજલી એરોરા એ મિત્રો ને ભોજન ની મેજબાની કરાવીને કચ્ચા બાદામ સોગં પ્લે કરાવી પોતાના ફેન્સ સાથે ખુબ ડાન્સ મસ્તી કરી હતીમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.