કાબરાઉ કચ્છ માં બેઠેલી આઈશ્રી મા મોગલ મઢવાળી ના પરચા નો કોઈ પાર નથી માત્ર ગુજરાત કે ભારતમાં નહીં વિદેશમાં રહેલા પોતાના ભક્તો જ્યારે માં ને સમરે છે ત્યારે માવડી એના મનના ઓરતા પુરા કરે છે હૈયાના ભાવ લાગણીઓ અને અંતરની નાભી માંથી જો પોતાના છોરુડા નો નાદ ના સાભંડેતો માં મોગલ મઢવાળી નહીં માં મોગલના.
સાનીધ્યમા લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે આઈ શ્રી મોગલ ના સાનિધ્યમાં તાજેતરમાં માં અતુલભાઈ દેવાણી નામના જીઇબી માં વરમાનગર નોકરી કરતા એક ભાઈ આવી પહોંચ્યા હતા એમને માં મોગલના દર્શન કરીને ગાદીપતિ ચારણ ઋષિ સામંત બાપુ પાસે એકાવન સો રુપિયા લાંબા.
કરીને કહ્યું બાપુ મારો દિકરો કેનેડામાં ખુબ ભણ્યો પણ નોકરી નહોતી લાગી માં મોગલ ની અંતહંકરણની માનતા રાખી ગયો હતો તો તરત જ એને ફોન આવ્યો કે 55 લાખના પેકેજ માં તમને નોકરી ઓફર કરવામાં આવેછે તે ખુશી થી ઝુમવા લાગ્યો પોતાની નોકરી માં મોગલના આશીર્વાદ થી પ્રાપ્ત થઈ બાપુ આ.
રુપીયા બાધાના છે સ્વિકારી લો ત્યારે ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ એ કહ્યૂ કે તમારી શ્રદ્ધા ભાવ અને વિશ્ર્વાસથી માં મોગલ કામ કરે છે તમારે દિકરીઓ હોય એને આ એકવાન સો ઉપર માં મોગલનો એક રુપીયો બાપુએ એ ભાઈને આપીને કહ્યું દિકરીઓ ને આપજો માં મોગલે.
દિકરીઓ ખુબ વાલી છે તમારી પાસે જે કાઈ રુપિયા હોય તો દિકરીઓ ને આપો અહીં આપવાની કોઈ જરુર નથી અહીં માત્ર ભાવ હૈયાના લાગણીઓ ભક્તિ અને વિશ્ર્વાસ લઈ આવો માં મોગલ અને એના છોરુડા અમને રુપીયા નહીં દિકરીઓના ચહેરા પરની ખુશી જ ગમે છે બને એટલું દીકરીઓને.
આપો અને ખાસ વાત કે અંધશ્રદ્ધાથી દૂર રહો શ્રદ્ધા માતાજી પ્રત્યે રાખો રુપીયા ખાઈ કામ કરતા ધર્મના નામે ધંતીગ કરનારાઓ થી દુર રહો વાચંક મિત્રો આપનો ચારણ ઋષી સામંત બાપુ ના વિચારો પ્રત્યે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો અને અમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.