તાજેતરમાં ગોધરાના ઓરવાડા ગામે શ્રી ગુરુ શિવાનંદજી સેવા ટ્રસ્ટ અને ઓરવાડા યુવક મંડળ દ્વારા બાબા રામદેવજી અને મહાસતી જસમા માતા મંદિર ના જીણોદ્વાર માટે ભવ્ય લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી ફેમસ સિગંર જીગ્નેશ કવિરાજ અને સોશિયલ મીડિયા સ્ટાર કમલેશ કોઠારીયા ઉર્ફે કમો.
ટીમલી ગફુલી કલાકાર વિક્રમ ચૌહાણ અને રાકેશ રાવળ જેવા કલાકારો આવેલા હતા પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના દશ હજાર થી વધુ લોકો આ લોકડાયરામાં આવેલા હતા જ્યારે જીગ્નેશ કવિરાજે પોતાનો સુર રેલાવ્યો અને કમા નુ ફેવરિટ ગીત રશીયો રૂપાળો રંગ રેલીયો ગાવાનું ચાલુ કર્યું એટલી જ વારમા કમાએ પોતાની.
આગવી નૃત્ય શ્રેલી માં જોરદાર ડાન્સ કર્યો તેની હર અદાઓ પર દર્શકોની સીટીઓ વાગતી હતી કમો મનમુકીને નાચતો અને લોકો સ્ટેજ પર આવીને કમા પર રુપીયાનો વરસાદ વરસાવી રહ્યા હતા કમાએ ઘણા સોગં પર ડાન્સ કર્યો સાથે કમાએ ટીમીલીના સોગં પર અનોખી કળા સાથે નૃત્ય કર્યું સાથે કમાવે.
પોતાની આગવી અદાએ ઠુકમકીઓ પર મારી હતી આ જોઈને લોકો ખુબ જ ખુશ થઈ ગયા હતા કમો વાદળી શુટ બુટ સાથે સજી ધજી ને આવેલો હતો તેના સ્વાગતમા ફુલોનો વરસાદ વરસી રહ્યો હતો તેની સાથે સેલ્ફી લેવા લોકો પડાપડી કરી રહ્યા હતા આયોજકોની એ કમા ના ચાહકોને શાંતિ ની અપીલ કરતા.
ચાહકો શાતં થયા હતા આ દરમિયાન મંદિર ના જીણોદ્વાર માટે લોકોએ યથા શક્તિ અનુસાર દાન કર્યું આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ નું મેનેજમેન્ટ પ્રખ્યાત કંપની સાઈ ક્રિષ્ના ઇવેન્ટ ઓર્ગેનાઈઝ વિનોદ ભાઈ વિરવાણી દ્વારા કરવા માં આવ્યું હતું મિત્રો કમાની જોરદાર ઠુમકી વિશે આપનો શું અભિપ્રાય છે.