લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં તારક મહેતા નું પાત્ર ભજવતા અભિનેતા સચીન શ્રોફના 25 ફેબ્રુઆરીના રોજ ઓર્ગેનાઈઝર એવંમ ઈન્ટીરીયર ડીઝાઈનર ચાદંની કોઠારી સાથે પરીવારજનો એવંમ મિત્રો ની હાજરીમા લગ્ન યોજાયા હતા
સચીન શ્રોફ ના લગ્ન માં તારક મહેતા શો ની આખી કાસ્ટ ટીમ.
નવી જોડીને શુભેચ્છાઓ આપવા પહોંચી હતી સચીન શ્રોફ કેશરી રંગની શેરવાની માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તો તેમની દુલ્હન ચાદંની ગોલ્ડન બ્લુ ચણીયાચોળી માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી આ લગ્નની ખાશ વાત એ હતી કે સચીન શ્રોફ ના લગ્ન માં તેમની દિકરી પણ સામેલ થઈ હતી સચીન શ્રોફ ના પહેલા.
લગ્ન સાલ 2009 માં ટીવીની ફેમસ અભિનેત્રી જુહી પરમાર સાથે થયા હતા જેનાથી સચીન શ્રોફ એક દિકરીના પિતા બન્યા હતા સાલ 2018 માં સચીન અને જુહી અંગત ઝઘડાના કારણે અલગ થયા બંને એ એકબીજા સાથે તલાક લેવાનું નક્કી કર્યું જુહી પરમાર ટીવી સીરીયલ ની જાણીતી અભિનેત્રી છે જુહી પરમાર ની પાસે દિકરી રહેતી હતી.
જુહી પરમાર હજુ સુધી સિગંલ મધર છે તે હજુ પણ એકલી જીવન વિતાવી રહી છે પરંતુ સચીન શ્રોફ ના બીજાલગ્ન માં દિકરી પહોંચી હતી સાથે તારક મહેતા ટીમ અને ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં ની આખી ટીમ સાથે ઘણા ફિલ્મી સિતારાઓ અને સેલેબ્સ આ લગ્ન માં પહોચ્યા હતા દિલીપ જોષી મુનમુન દત્તા જેકલીન મિસ્ત્રી પલક.
સિધંવાની અંબીકા રાજનગર યશ પંડીત જેવા સિતારાઓ ઉમટી પડ્યા હતા જેઠાલાલ સાથે બબીતાજી લગ્ન માં મસ્તી કરતા જોવા મળ્યા હતા તો બીજી તરફ ભીડે માધ્વી કોમલ મિસીસ સોઢી પણ લગ્ન માં ખાન આમંત્રણ ને માન આપીને હળવાશની પળો નો આનંદ માણતા જોવા મળ્યા હતા સામે આવેલી તસવીરોમાં લગ્નની.
સુદંર ઝાકમઝોળ તૈયારીઓ વચ્ચે ફુલોથી સજેલા માડંવા વચ્ચે સચીન શ્રોફ અને ચાદંની રોમેન્ટિક અંદાજમાં ખુશ જોવા મળે છે સચીન શ્રોફ ઇન્ડસ્ટ્રીના એક જાણીતા અભીનેતા છે જેમને ઘણી ટીવી સીરીયલ માં કામ કર્યું છે જેમાં ગુમ હૈ કિસી કે પ્યાર મેં નાગીન હર ઘર કુચ કહેતા હૈ સાત ફેરે સિંધુર તેરે નામ કા શગુન નામ ગુમ હો જાયેગા અને વિશ્ર્વાસ જેવા ઘણા ટીવી શો સામેલ છે.
સાથે તેઓ ઘણી બોલીવુડ ફિલ્મો માં પણ સહાયક અભિનેતા તરીકે જોવા મળ્યા છે તાજેતરમાં તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં તારક મહેતા નુ પાત્ર ભજવી રહ્યા છે જે પાત્ર પહેલા શૈલેષ લોઢા ભજવતા હતા તેઓના ગયા બાદ સચીન શ્રોફ પુરી મહેનતથી આ પાત્રને ભજવી રહ્યા છે એ વચ્ચે તેમના આ લગ્ન ની તસવીરો સામે આવતા લોકો તેમને લગ્ન ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.