જાનવી કપૂર જેમના માટે કહેવાય રહ્યું છેકે જાનવીએ પોતાની બોડી શેપિંગ કરાવી છે જેમાં લિપ્સ અને કલર ચેન્જ કરાવ્યો છે એવામાં હવે જાનવી કપૂર માટે કહેવાઈ રહ્યું છેકે પુરી પ્લાસ્ટિક રીતે બોડી બદલાવી દીધી છે લોકોનું કહે તેનું કારણ પણ એક છે જાણવી પહેલા એટલા હોટ કપડાં નહોતી પહેરતી અને હવે અચાનક કેમ.
છેલ્લા કેટલાક સમયથી દેખાઈ રહ્યું છેકે જાણવી કપૂર ટૂંકા કપડાં પહેરી રહી છે આવા કપડાં એક્ટર ત્યારે પહેરે છે જયારે પોતાની બોડી પરફેટ ફિગરની હોય અને પોતાના હોટ ફીગરને કિમ કાર્દશિયન સાથે સરખાવી રહી છે એવું સોસીયલ મીડિયાના યુઝરોનું કહેવું છે જયારે જાનવી અત્યારે દુબઈમાં છે.
જાનવી કપુરે ગઈ કાલે એક હોટ તશવીર શેર કરી હતી અને આજે પણ શેર કરી છે જેમાં જાનવી કપૂર બીચ ઉપર બિકીનીમાં હોટ ફિગરમાં જોવા મળી રહી છે જયારે આ પોઝમાં જાણવી કપૂર હોટ ફિગરમાં સારી દેખાઈ રહી છે પણ લોકોએ જાનવીનું આ હોટ ફિગર ડુપ્લીકેટ જણાવી રહ્યા છે અને પ્લાસ્ટિક બોડી કહી રહ્યા છે.
જાનવી કપૂરે સેર કરેલા બિકીનીમાં ફોટા સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે જેમાં લોકોએ જાનવીને ટ્રોલ કરી રહ્યા છે જેમાં યુઝરોએ કોમેંટ કરી હતી લાખો ખર્ચીને બોડી શેપિંગ કરાવી છે જયારે અન્ય યુઝરે કહ્યું હતું કે આમેય પૂરો દિવસ જીમમાં જઈને આવી બોડી બનાવીને ફાયદો પણ શું અહીં આ રીતે યુઝરોએ જાનવીની બોલતી બંદ કરી હતી.