Cli
સોર્ટ પહેરેલી જાનવી કપુરને કુતરા સાથે મસ્તી કરવી ભારે પડી, કૂતરો અચાનક પગે ચોંટ્યો અને...

સોર્ટ પહેરેલી જાનવી કપુરને કુતરા સાથે મસ્તી કરવી ભારે પડી, કૂતરો અચાનક પગે ચોંટ્યો અને…

Bollywood/Entertainment Breaking

તાજેતરમાં માં રીલીઝ થયેલી ફિલ્મ મીલી થી લાઈમલાઈટમાં આવનાર બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવી ની પુત્રી અભિનેત્રી જાનવી કપૂર તેના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે ફિલ્મ અભિનેત્રી જાનવી કપુર પોતાના ફિલ્મી કેરિયરની સાથે પ્રશનલ લાઈફ ને લઈને પણ ચર્ચાઓમાં રહે છે.

જાનવી કપૂર ડોગ લવર છે તેના ઘરમાં ત્રણ વિદેશી મોંઘાદાટ કુતરાઓ છે તેને ડોગી થી બહુ જ લગાવ છે એ વચ્ચે તાજેતરમાં જાનવી કપૂર નો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં તે વિદેશી ડોગી સાથે મજાક મસ્તી કરતી જોવા મળે છે સામે આવેલા વીડિયોમાં જાનવી કપૂર વાઈટ ટોપ અને.

શોર્ટમાં શાનદાર અંદાજમાં હળવાશ ની પળો માણતી જોવા મળે છે ડોગી તેના પર ચડીને તેના સોર્ટ ને મોઢામાં નાખી ને ખેંચી રહ્યો છે જાનવી જમીન પર સુઈ ગઈ છે અને સતત જોર જોરથી હસતી જોવા મળે છે તેની નાજુક કમર માં ડોગી ગલગલીયા કરી રહ્યો છે જે દરમિયાન જાનવી ખુબ સુદંર અને.

આકર્ષક અંદાજમા પોતાના મુલાયમ હોઠોની પાંખડીઓ ફેલાવી ને હસી રહી છે આ વિડીઓ ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા અને આ વિડીઓ પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા છે ફિલ્મ ધડક થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી દમદાર અભિનય થકી નામના મેળવનાર જાનવી કપૂર આ દિવસોમાં ફિલ્મ બડે મીયા.

છોટે મીયા ના શુટીંગ માં વ્યસ્ત છે સાલ 2023 માં આવનારી આ ફિલ્મ મ અભિનેત્રી જાનવી કપૂર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે મુખ્ય અભિનેત્રી રૂપે જોવા મળશે આ ફિલ્મ ગોવિંદા અને અમિતાભ બચ્ચન ની ફિલ્મ બડે મીયા છોટે મીયા ની સિક્વલ હોવાનું સામે આવી રહ્યું છે સાથે જાનવી કપૂરના ફિલ્મી કેરિયર ની વાત.

કરીએ તો તે આવનારા વર્ષમાં ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી બોમ્બે ગર્લ વરૂણ ધવન સાથેની ફિલ્મ બહુવાર અને રણભૂમિ જેવી ફિલ્મોમાં જોવા મળશે પોતાના શાનદાર અભિનય થકી તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકચાહના મેળવી છે સોશિયલ મીડિયા પર પણ જાનવી કપૂરની લાખોમાં ફેન ફોલોવિંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *