બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબસૂરત હસીના અભિનેત્રી જાનવી કપૂર કા દિવસોમાં પોતાની આવેલી ફિલ્મ મિલી ને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલી છે ફિલ્મ ધડક થી પોતાની સફળ બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરનાર ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરની લાડલી પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ સાથે સોશિયલ.
મીડિયામાં ખૂબ જ છવાયેલી રહે છે ફેન્સ તેના હર લુક ને જોવા માટે ખૂબ જ આતુર રહે છે આ વચ્ચે જ અભિનેત્રી જાનવી કપૂર તાજેતરમાં ગતરાત્રિએ મુંબઈમાં યોજાયેલા બ્યુટી એવોર્ડ્સ 2022 ની ઇવેન્ટ દરમિયાન પોતાના શાનદાર લુક સાથે ઇવેન્ટ ની મહેફીલ લુટંવા પહોંચી હતી આ દરમિયાન.
બોલીવુડ અભિનેત્રીઓ નો મેળવળો જોવા મળ્યો હતો.જેમાં જાનવી કપુર હાઈમેકઅપ ઓપન હેર આકર્ષક ગ્રીન સેમરી સોલ્ડર આઉટ ઝગમાતા સ્ટાઈલીશ આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક અંદાજમા ફેન્સના દિલ લોભાવી રહી હતી તેના મદમસ્ત યૌવનના ઉભાર ને જોતા ચાહકો.
બેકાબુ થયા હતા તેના નાજુક હોઠ પર લગાવેલી લાલ લિપસ્ટિક થી ફેન્સના દિલ ગાર્ડન ગાર્ડન થયા હતા આ દરમીયાન પોતાના માદક અંદાજ સાથે અભિનેત્રી જાનવી કપુરે પેપરાજીને ડીપનેક નિતંબો ના ઉભાર સાથે મદમસ્ત પોઝ આપ્યા હતા તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ ગયો હતો.
તેની આ વાઈરલ આકર્ષક તસવીરો પણ ચાહકો મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા જાનવી કપુરે પોતાની કાતીલાના અદાઓનો કહેર વર્તાવ્યો હતો અને ઇવેન્ટ ની મહેફીલ લુંટી સ્ટાર્સના પણ મન મોહી લિધા હતા મિત્રો એએક્ટરના આ અંદાજ પર તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવવા વિનંતી.