તાજેતરમાં દિલ્હીમાં થયેલા શ્રધ્ધા હ!ત્યાકાંડ થી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે શ્રદ્ધાને આફતાબ નામના યુવકે પ્રેમ જાળમાં ફસાવીને શારીરિક શોષણ કરીને નિર્મમતાથી મો!તને ઘાટ ઉતારી હતી અને તેના શરીરના 35 ટુકડાઓ કરીને ફ્રિજમાં રાખ્યા હતા આ ઘટનામાં આરોપી આફતાબ ને પોલીસે.
જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો આ ઘટના પણ લોકોનો ગુસ્સો સામે આવ્યો હતો અને એક સોશિયલ મીડિયા પર એક કેમ્પિયન પણ ચલાવી રહ્યા છે જેમાં મેરા અબ્દુલ ઐહા નહિ હૈ ટ્રેડ કરી રહ્યું છે એ વચ્ચે ઘણા બધા લોકો બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ ગુસ્સો વ્યક્ત કરીને તેમને સચેત કરી રહ્યા છે.
લોકો એ દરેક હિન્દુ યુવતીઓ જે મુસ્લિમ યુવકને પ્રેમ કરી રહી છે અને લગ્ન કરવા માગે છે તેમને ટાર્ગેટ કરીને ટ્રોલ કરી રહ્યા છે જેમાં સોનાક્ષી સિંહાનુ નામ પ્રથમ નંબરે છે અભિનેત્રી સોનાક્ષી સિંહા નું નામ હાલ ઝહીર ઈકબાલ નામના મુસ્લિમ યુવક સાથે જોડાયેલું છે તે ઝહીર ઈકબાલ.
ખૂબ જ પ્રેમ કરી રહી છે અને તેની સાથે લગ્ન કરવા પણ માગે છે ઘણીવાર સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથે સ્પોર્ટ થતી રહે છે અને તેને પોતાના પ્રેમ સંબંધોને જગ જાહેર પણ કરેલા છે આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા બધા યુઝરો સોનાક્ષી સિંહા પર ગુસ્સો ઉતારતા જોવા મળે છે.
અને તેની તસવીરો શેર કરીને તેને ઝહીર ઈકબાલથી લગ્ન કરવાની ના પાડી રહ્યા છે અને ખૂબ જ ટ્રોલ કરતા જોવા મળ્યા છે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં સોનાક્ષી સિંહા નું નામ ખૂબ જ છવાયેલુ છે મિત્રો આ સમગ્ર મામલે તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.