બોલીવુડ અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાનવી કપૂર આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છવાયેલી રહે છે 2018 માં આવેલી ધડક ફિલ્મોમાં મુખ્ય અભિનેય થકી પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત કરનાર જાનવી કપૂર તાજેતરમાં અભિનય માટે સ્ટેટબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઈનસ્ટટ્યુડ નાની.
સંસ્થામાં શિક્ષણ મેળવી રહી છે તે બોલિવૂડ માં ફરી પોતાની આવનારી ફિલ્મ સિધ્ધત થી પાછી ફરશે એ માટે તે કઠોર પરિશ્રમ કરી જીમ માં પરસેવો વહાવી રહી છે જાનવી કપુરે બાયોપીક ગુજંન સક્સેના અને ગુડ લક જેરી માં પણ ખૂબ દમદાર અભિનય કર્યો હતો જેના થકી લોકોમાં એને ગજબની.
લોકપ્રિયતા મેળવી હતી તાજેતરમાં જાનવી કપુર મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેમાં વાઈટ પારદર્શક આઉટફીટ માં તે ખૂલ્લા વાળ રાખીને પોતાના હુસ્ન નો જાદુ ચલાવી રહી હતી એની સુદંરતા એ ચાહકોના ટોળાંને આકર્ષીત ટરતા મોટી સંખ્યામાં એની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા હતા.
એરપોર્ટ સિક્યોરિટી વ્યવસ્થા ના કારણે તેઓ ફેન્સ ને લાંબો સમય આપી નહોતા શક્યા પરંતુ ચાહકો જાનવીજી પ્લીઝ વન ફોટો ની બુમો પાડતા જોવા મળ્યા હતા જાવવી કપુર સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટીવ રહે છે પોતાના તે દરેક હોટ ગ્લેમર લુક ને ચાહકોની વચ્ચે મુકતી રહે છે.