દિવાળી મહોત્સવને ખૂબ કામ તુમથી ઉજવવામાં આવ્યો છે ત્યારે બોલિવૂડમાં પણ દિવાળી પાર્ટીનો મેળાવડો જોવા મળ્યો છે ફિલ્મ પ્રોડ્યુસર ડિરેક્ટર અને અભિનેતાઓ પોત પોતાના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કરી રહ્યાછે આ વચ્ચે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘેર દિવાળી પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જાનવી કપૂર અને ખુશી કપૂર આવી પહોંચી હતી જેમ જાનવી કપૂર મનીષ મલ્હોત્રા એ ખાસ ડિઝાઇન કરેલ ગ્રીન લહેંગા ચોલીમાં દેખાઈ હતી તો નાની બહેન ખુશી કપૂર વાઈટ સાડીમાં દેખાઈ હતી જાનવી કપૂર ગ્રીન લહેંગા ચોલીમાં ખૂબસૂરત અદાઓ સાથે ખુલ્લા વાળ સાથે પેપરાજી સામે પોતાની બોલ્ડનેશને ફોન્ટ કરતી જોવા મળી હતી.
ક્રોપ ડીપનેક બ્લાઉઝ માં તે પોતાના મુલાયમ નિતંબો ને પ્રદશીત કરતી દેખાઈ હતી જ્યારે ખુશી કપુર પણ ફેસનેબલ વાઈટ સાડીમાં ખુબ ગ્લેમર અને સુદંર લાગી રહી હતી તે પણ પેપરાજી ને મનમોહક અદાઓ સાથે પોઝ આપતી જોવા મળી હતી તાજેતરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિવાળી પાર્ટી નો ક્રેઝ છવાયેલો જોવા મળી રહ્યો છે જેમાં બોલીવુડ ના ઘણા સ્ટાર પોતાની.
ઉપસ્થિતિ સેલીબ્રીટી ઓની પાર્ટીમાં આપી રહ્યા છે છે કપૂર ફેમિલી ની બે બહેનો જાનવી કપૂર અને ખુશી કપૂર પણ દરેક પાર્ટીમાં સાથે બોન્ડ કરતી જોવા મળે છે આ પાર્ટીમાં પણ તે બંને બહેનોએ હોટ અને ગ્લેમર લુક મા મહેફિલ લુ!ટતી જોવા મળી હતી બંનેનો શાનદાર અને ગજબનો લુક જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો.