ફોટોમાં દેખાયેલ મહેલ દુનિયાના સૌથી સુરક્ષિત મહેલો માંથી એક છે પરંતુ તેની સુરક્ષા 25 ડિસેમ્બર ની રાતે એક 19 વર્ષના શીખ ક્રાંતિકારી યુવકે તેની સુરક્ષા પાણીમાં મિલાવી દીધી અને રોયલ ફેમિલીના મુખિયાની હ!ત્યાનો પ્લાન બનાવી દીધો અહીં હ!ત્યા કરવા પાછળ ચોંકાવનારું કારણ.
હકીકતમાં ઈંગ્લેન્ડમાં બાર્કસાર્ક આવેલ આ મહેલમાં ધ ગ્રેટ બ્રિટનની મહારાણી કવિન એલીજા બેથ બીજા રહે છે તેમને જશવંતસિંહ નામનો 19 વર્ષનો શીખ યુવક ક્રિસમસના દિવસે મો!તને ઘાટ ઉતારવા માટે મહેલમાં ઘુસી ગયો બધો અંજામ આપે તે પહેલા યુવકે એક વિડિઓ બનાવ્યો તેમાં યુવકે જણાવ્યું મેંજે પણ કર્યું અને કરીશ તેના માટે મને અફસોસ છે..
હું રોયલ ફેમિલીની મહારાણી ને માર!વા માંગુ છું માર!વાનું કારણ જણાવતા કહ્યું હું એલોકોનો બદલો લઈ રહ્યો છું જેઓ 1919માં બ્રિટિશસર દ્વારા જલીયાંવાલા બાગ હ!ત્યાકાંડમાં માર્યા ગયા હું એક ભારતીય શીખ છું મહારાણીને મા1રવા યુવક અજીબ હૂંડી અને માસ્ક લગાવીને મહેલમાં દીવાલ કૂદીને ઘુસ્યો હતો અને સીસીટીવી ફુટેજમાં ચડતા પણ દેખાયો.
તેના હાથમાં રહેલ ધનુસ સાફ દર્શાવતું હતું કે આરોપી યુવક હોલીવુડની ફિલ્મ સ્ટાર વોરથી એક્સપાયર હતો એ વિલેન એક્ટરનું નામ પણ સિદ્ધ છે અને જસવંતના વિડીઓના બેકગ્રાઉનમાં સ્ટાર વોર કેરેક્ટર માલગર્સની તસ્વીર હતી પરંતુ જસવંતસિંહ અંજામ આપે તે પહેલા તેની ધરપકડ થઈ હતી સાથે તેના પર મેન્ટલ હેલ્થ એક્ટ દ્વારા મામલો નોંધીને તપાસ ચાલુ કરી છે