Cli
આલીશાન જીદંગી છોડી હીરા વેપારી ની 8 વર્ષ ની દિકરી બની જૈનમુની, નાની વયે લિધો સંન્યાસ...

આલીશાન જીદંગી છોડી હીરા વેપારી ની 8 વર્ષ ની દિકરી બની જૈનમુની, નાની વયે લિધો સંન્યાસ…

Bollywood/Entertainment Breaking

બાળકોને પસંદ હોય છે રમવું ફરવું અને પોતાની મનપસંદ ચોકલેટ જ્યાં સુધી તેમાંથી તેમને કાંઈ મળે નહીં ત્યાં સુધી તેઓ જીદ લઈને બેસે છે તો બીજી તરફ સંન્યાસી પોતાની તમામ મનોકામનાઓ ઈચ્છાઓ ને દબાવી ને શાતં કરીને માત્ર આધ્યાત્મિક ધાર્મિક જીવન વ્યતીત કરે છે બંને વચ્ચે કેવી રીત.

સામ્યતા ગણી શકાય પરંતુ ગુજરાત સુરતના એક હિરા ઉદ્યોગ ના નામચીન વેપારીની માત્ર 8 વર્ષની દિકરીએ બાળપણ માં જ સંન્યાસ લઈ જૈન મુની બની ગઈ છે દેવાંશી નામની આઠ વર્ષ ની દિકરી એ કોઈ દિવશ મોબાઈલ નો ઉપયોગ નથી કર્યો કે ક્યારેય ટીવી જોઈ નથી અને એની સાથે ક્યારેય કોઈ.

રેસ્ટોરન્ટ કે લગ્ન પ્રસંગમાં સામેલ થઈ નથી વાંશીએ અત્યાર સુધી 367 દીક્ષા કાર્યક્રમમાં ભાગ લીધો છે સુરતના નામ ચીન અને કરોડોની સંપત્તિના માલિક ધનેશ સધંવી ની દિકરી દેવાંશી સંધવી એ સુખ સાહ્યબી એશોઆરામ ની જીદંગી ની મોહ માયા ત્રાગી દિધી છે દેવાંશી નાનપણથી ભક્તિ ના ભાવો.

વચ્ચે મોટી થઈ હતી તે અભ્યાસ માં પણ અવલ્લ છે તે પાચં ભાષામાં જાણકાર છે નાની ઉંમરે જ સંગીત સ્કેટીગ મેટલ ગણીત ભરતનાટ્યમ જેવા વિષયો માં ખુબ જ નિપુર્ણતા ધરાવે છે દેવાંશી ને વેરાગ્ય શતક અને તત્વાર્થ જેવા પુસ્તકો મોઢે છે દુનિયાની સૌથી જુની હિરા કંપની એટલે સધંવી એન્ડ સંન્સ.

જેના વારીશ ધનેશ સધંવી ની એક ના એક દિકરી જેના નામે કરોડોની સંપત્તિ હતી સંધવી કંપની નો કારોબાર વાર્ષિક 100 કરોડથી વધુ નું ટન ઓવર કરે છે એ તમામ મોહ માયાને છોડવી અને વૈરાગ્ય ને રસ્તે ચાલવું એ દિકરી દેવાંશી નો પોતાનો નિર્ણય હતો સુરતમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો.

જેમાં હાથી ઘોડા અને ઉટં ની સાથે એક લાખથી વધારે લોકો દિક્ષા યાત્રા માં જોડાયા હતા જૈન મુની સાધ્વીજી મહારાજ ની હાજરીમાં વિશાળ દિક્ષા સમારોહમાં માં દિકરી દેવાંશી એ જણાવ્યું હતું કે હું સિંહ નું સંતાન છું અને સિહં બનીને દિક્ષા મેળવું છું મારા સિંહ જેવા ભાવ છે અને સિંહ.

બની જ દિક્ષા સાથેનું જીવન વ્યતીત કરીશ દેવાંશી સંધવી હવે માત્ર આઠ વર્ષ ની ઉંમરે સંસાર ની મોહ માયા છોડીને જૈન મુનિ બની ગઈ છે તેના માતાપિતા એ પણ ખુબ આનંદ સાથે દિકરી ને સાંસારીક જીવનમાંથી વિદાય આપી હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *