Cli

જેકલીનની ફેમિલી મેમ્બરે પણ પૈસા સુકેશે ટ્રાન્સફર કર્યા હતા તેની ફેમિલી પણ ફસાણી…

Bollywood/Entertainment Breaking

200 કરોડ ઠગાઈ કેશમાં જેકલીન ફર્નાડિસની મુસીબતો હજુ સુધી ઓછી નથી થઈ સલમાન પોતાની ટિમ સાથે રિયાઝ 9 તારીખના રોજ નીકળી ગયા હતા એમની સાથે જેકલીન જવાની હતી જેમાં 200 કરોડ ઠગાઈ કેસના લીધે જેકલીન ન જઈ શકી જેકલીનથી ગઈ કાલે દિવસભર દિલ્હી ઇડી ઓફિસમાં પુછતાજ કરી.

દસ કલાક સુધી પુછતાજ કરી હતી ત્યારબાદ આજે પણ જેકલીનને ઇડી ઓફિસમાં બોલાવવામાં આવી હતી સૌથી મોટી વાત જેકલીન સાથે તેની એક વધુ ફેમિલી મેમ્બરને ઇડી ઓફિસમાં પુછતાજ માટે બોલાવી છે સુકેશે તેના બયાનમાં કહ્યું હતું જેવા જેકલીનને 10 કરોડના ગિફ્ટ આપ્યા તેવા તેની ફેમિલીને પૈસા પણ ટ્રાન્સફર કર્યા છે.Jacqueline’s family too

એવામાં જેકલીનની તે ફેમિલી બેમ્બરને પણ બોલાવવામાં આવી છે જેને બેસાડીને પુછતાજ પણ કરી હતી જો જેકલીન સુકેશ કેશમાં ગવાહ બનશે અને સાચો જવાબ આપશે તો બચી શકશે અને જો સુકેશ ઠગાઈ કેશમાં જેક્લીનનો પણ હાથ હશે અથવા કંઈપણ ભૂમિકા તેમાં હશે તો ચોક્કસ ધરપકડ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *