કેટલાક સમય પહેલા ખબર આવી કે જેકલીન ફર્નાડિસની માં કિમ ફર્નાડિસને હ્નદ!યરોગનો હુમ!લો થયો અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા એ ખબર આવતાજ બોલીવુડમાં હલચલ મચી ગઈ પરંતુ આ વચ્ચે જેકલીનને સલૂનમાં જોઈએ લોકો પણ વિચારમાં પડી ગયા માં હ્નદ!યરોગનો હુમ!લો થયો.
તેની ખબર બાદ જેકલીન મુંબઈના એક હેર સલુનમાં નજરે આવી જેના બાદ લોકોનો ગુસ્સો તેના પર ફૂટ્યો લોકોને લાગ્યું હતું કે જેકલીન કદાચ તેના ઘરે પરેશાન હશે પરંતુ એવું કંઈ ન થયું જયારે જેકલીનની સલૂનની તસ્વીર મીડિયામાં આવી ત્યારે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું જેમાં એક યુઝરે લખ્યું.
મમ્મી બીમાર છે અને અમને વાળ બનાવવા છે બીજાએ લખ્યું માં હોસ્પિટલમાં અને પુત્રી પાર્લરમાં એક વધુએ લખ્યું માં હોસ્પિલમાં અને આ સલૂનમાં જઈ રહી છે ત્રીજાએ લખ્યું આની મ્મીને હ્નદ!યરોગનો હુમ!લો થયો છે અને આ પાર્લરમાં ઘૂમી રહી છે જેકલીનની માં અત્યારે બહેરીનમાં છે અને હોસ્પિટલમાં ડોક્ટરની એક મોટી ટિમ એમની સારવાર કરી રહી છે.
ઉમ્મીદ કરવામાં આવી રહી છેકે જેકલીન ફર્નાડિસ પોતાની માં કિમ ફર્નાડિસ પાસે બહેરીન જશે પરંતુ ઇડીએ અત્યારે જેકલીનને મુંબઈથી બહાર જવાની મનાઈ કરેલી છે જેકલીન પર સુકેશ ચન્દ્રશેખર જોડેથી 10 કરોડથી વધુ રૂપિયાની ગિફ્ટ લેવાનો આરોપ છે જેમાં જેકલીન ફર્નાડિસ પર તપાસ ચાલી રહી છે.