સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવનાર અને બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના પણ તમામ રેકોર્ડ બ્રેક કરી દુનિયામાં હલચલ મચાવનારી ફિલ્મ કેજી એફ ને દર્શકો એ ખુબ પસંદ કરી હતી ફિલ્મ ની કહાની સુપરહિટ જતા ફિલ્મ મેકરે આ કહાની નો બિજો ભાગ કે જી એફ 2 પણ બનાવ્યો હતો અને એ ફિલ્મ પણ સાઉથ.
ઈન્ડિયન ફિલ્મમાં સુપરહિટ બનીને ભારતીય સિનેમા જગતમાં છવાઈ હતી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આ ફિલ્મ છવાઈ ગઈ હતી તાજેતરમાં આ ફિલ્મ ને લઇ ને ખુબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે આ ફિલ્મ માં એક ઘરડા આધંળા વ્યક્તિ નો અભિનય કરનાર ક્રિષ્નાજી રાવ આ દુનિયામાં હવે નથી રહ્યા.
બેગંલુરુ ની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એમનું દેહાતં થયુ છે તેમનો શ્વાસ રુધાતા પરિવારજનો તેમને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા ખૂબ જ તકલીફો વચ્ચે ઉંમર સંબંધિત સમસ્યાઓ હોવાના કારણે ડોક્ટર તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા પરિવારજનો આક્રદ કરી રહ્યા હતા આ વચ્ચે તેમને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
ફિલ્મ અભિનેતા રોકીભાઈ યશ સાથે તેમને દમદાર અભિનય કર્યો હતો યશ ખુબ જ શોક વ્યક્ત કરતા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે આ વચ્ચે બોલીવુડ અભિનેત્રી રવીના ટંડને પોતાની પોસ્ટમાં દુઃખ વ્યક્ત કર્યું છે અને કિષ્ણાજી રાવના દુઃખ દ સમાચાર આપ્યા છે દમદાર અભિનય થકી સાઉથ ફિલ્મ.
ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ વ્યક્તિત્વ ચમકાવનાર અભિનેતા આ દુનિયામાં હવે નથી રહ્યા સાઉથ ઘણી ફિલ્મોમા તેઓ સહાયક અભિનેતા તરીકે લોકપ્રિય બન્યા હતા તેમના દુઃખ દ નિધન થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી સાથે મોતનું માતમ છવાયું છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાથના.