જેકલીન ફર્નાડિસ અત્યારે ખરાબ સમયમાંથી ગુજરી રહી છે કારણ કે લાંબા સમયથી જેક્લીનનું નામ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાઈ થયું છે પરંતુ જેકલીને એવામાં એક એવું કામ કરી બતાવ્યું છેકે તેણે લોકોનું દિલ જીતી લીધું છે જેકલીન ફર્નાડીઝે હાલમાં એકે ફોટોગ્રાફરના ભાઈનો જીવ બચાવી લીધો છે.
હકીકતમાં મનોજ નામના એક ફોટોગ્રાફર એક્ટર જેકલીન ફર્નાડીઝે પોતાની મુશ્કેલી જણાવી હતી મનોજે જણાવ્યું હતું કે કંઈ રીતે એમના ભાઈ જિંદગી અને મોટ વચ્ચે જંગ લડી રહ્યા છે અને મનોજના ભાઈ જોડે એમની બીમારીની સારવાર માટે પુરા પૈસા ન હતા જેવા જ જેકલીન ફર્નાડીઝને એ ખબીર પડી એવાજ જેકલીને.
પોતાના જેએફડોટ યોલો ફાઉન્ડેશન સાથે મળીને ફોટોગ્રાફરના ભાઈનો પુરે પૂરો ખર્ચો ઉઠાવી લીધો તેના બાદ ફોટોગ્રાફર પોતાના સોસીયલ નેટવર્કિંગ અકાઉંટ દ્વારા જેકલીનને અને એમના ફાઉન્ડેશન યોલોનો આભાર માન્યો ફોટોગ્રાફર જણાવતા કહ્યુંકે હું જીવનભર તમારૂ આ રૂણ ચૂકવી નહીં શકું મારા અને મારા પરિવાર તરફથી.
તમને ખુબ સારો પ્રેમ અને આભાર મદદ કરીને જેકલીને માત્ર પરિવારનો જ નહી પરંતુ એમના ફેન્સનું દિલ વધુ જીતી લીધું છે જેકલીનના કામની પ્રસંસા અત્યારે ફેન્સ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવી શકો છો અને જેકલીનનું આ કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.