200 કરોડના કૌભાંડમા પકડાયેલ આરોપી સુકેશુ ચંદ્રશેખર નો કેશ EUD દિલ્હી પોલીસ ની તપાસ છે ત્યારે એ કેશ સાથે જોડાયેલા ઘણા બધા લોકો ના નામ સામે આવેલા છે જેમાં બોલિવૂડ ની ઘણી અભિનેત્રીઓ સામેલ છે જેમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ને દિલ્હી પોલીસ કડક પૂછપરછ કરીને ઘણા બધા રહસ્ય બહાર લાવવામા સફળ નિવડી છે.
પોલીસની કડક પૂછપરછ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ તરફ થી એક સ્ટેટમેન્ટ આવ્યું કે EOD એમને વધારે હેરાન કરે છે તો નોરા ફતેહી પણ સામેલછે આ કેશમાં એમની કેમ પુછપરછ નથી વધારે કરતી ત્યારે પોલીસ ઇન્સ્પેકટર રવિન્દ્ર યાદવે જણાવ્યું છેકે નોરા ફતેહી ના સુકેશુ ચંદ્રશેખર સાથે.
સંબંધો હતા પરંતુ જ્યારે નોરા ફતેહીને જાણ થઈ કે સુકેશુ એક ફ્રોડ છે અને ઠગ છે ત્યારે એને બધા જ સંબંધો સુકેશુ સાથેના તોડી નાખ્યા હતા પરંતુ અભિનેત્રી જેકલીન ને ખબર હતી કે સુકેશુ ઠગ છે અને એને કૌભાંડ પણ કરેલા છે આ બધું જાણવા છતાં એ સુકેશ સાથે લગ્ન કરવા માગતી હતી.
અને ઘણી મોટી ગિફ્ટ પણ સુકેશ પાસેથી લીધી હતી એ સુકેશુ ને પોતાના સ્વપ્નનો રાજકુમાર માનતી હતી અને એની સાથે ખૂબ જ નજીકના સંબંધો ધરાવતી હતી આથી જેકલીન ને છોડવામાં નહીં આવે આ કેસ સાથે જેકલીન ખૂબ જ મહત્વની કડી છે આમ જણાવતા જેકલીન આ કેસમાં.
ફસાતી જોવા મળે છે જેકલીન હાલ પોલીસની કસ્ટડીમાં છે અને એની વધારે પૂછપરછ થઈ રહી છે એના બેન્ક એકાઉન્ટ ડીટેલ અને પ્રોપર્ટી પેપર પણ પોલીસ ઝીણવટપૂર્વક તપાસી રહી છે સુકેશુ ચંદ્રશેખર સાથે જેકલીન ફર્નાન્ડીઝ ના સંબંધો થી જેકલીન ફર્નાન્ડીઝ ને બચવાનો કોઈ ઉપાય નથી જણાતો.