જેકલીન ફર્નાડીઝને લઈને એક મોટી ખબર આવી છે ઠગ સુકેશ ચન્દ્દ્રશેખર મામલે ઇડીએ જેકલીન ફર્નાડીઝ ને આરોપી બનાવી દીધી છે સૂત્રોની મળેલ જાણકારી મુજબ જેકલીન ફર્નાડીઝ ને પહેલાથી એ જાણકારી હતી કે ઠગ સુકેશ એક ગુનેગાર છે ત્યાં સુધી કે જેકલીન ફર્નાડીઝને એ પણ ખબર હતી કે સુકેશ લોકોથી જબરજસ્તી વસૂલી પણ કરે છે.
ઠગ સુકેશ ચન્દ્રશેખર પર 215 કરોડની જબરજસ્તી વસૂલીનો આરોપ લાગેલ છે વાતમાં ખુલાસો થયો હતો કે સુકેશે જેકલીન ફર્નાડીઝ ને મોંઘી ગીફ્ટો આપી હતી જેના પર ઇડીએ કાર્યવાહી કરતા તેની 7 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી ઇડીએ જયારે જેકલીનને પૂછ્યું હતું ત્યારે જેકલીને કહ્યું હતું કે તેઓ કોઈને જાણતી નથી તેના બાદ બંનેના.
ફોટા સામે આવ્યા ત્યારે જેકલીને કહ્યું સુકેશે તેને ગૃહમંત્રાલયનો અધિકારી બતાવ્યું હતું એ પણ કહ્યું હતું કે તેને ખબર ન હતી કે સુકેશ ઠગ છે પરંતુ હવે ઇડીએ જાણકારી આપી છેકે જૅકલીનને એક એક વાતની ખબર હતી તેમ છતાં તેણે સુકેશ સાથે સબંધ વધાર્યા હતા સુકેશ જેકલીન માટે પ્રાઇવેટ જેટ મોકલતો જેકલીન તેમાં બેસી ફરવા જતી.
સુકેશે મોંઘી ગીફ્ટો પણ જેકલીનને આપી હતી પરંતુ જયારે સુકેશ પકડાયો ત્યારે બધી વાતની ખુલાસો થયો અત્યાર સુધી જેકલીન ઇડી સામે જૂઠું બોલી રહી હતી પરંતુ આખરે જેકલીન હવે પકડાઈ ગઈ છે અને ઇડી જેકલીનને આરોપી બનાવી રહી છે હવે કહેવાઈ રહ્યું છેકે જેકલીનની ધરપકડ પણ કરાઈ શકે છે.