બોલીવુડની દુનિયામાં સચ્ચાઈ ખાસ કરીને છુપાઈ જાય છે પરંતુ જયારે એ સિક્રેટ લોકો સામે આવે એટલે ત્યારે માનવું પણ મુશ્કેલ બની જાય છે તમામ દોલત શોલત હોવા પણ જેકી શ્રોફની પુત્રી ક્રિશ્ના શ્રોફે તમામ દુઃખ સહન કર્યા છે પરંતુ પહેલી વાર એમણે આનો ખુલાસો દુનિયા સામે કર્યો છે એમને જણાવ્યું કે.
મોટી હોવાના કારણે લોકો એમને કેવા મેણાં મારતા હતા ઇન્ડિયા ટૂડેની વાતચીત દરમિયાન ક્રિશ્નાએ કહ્યું કે લગભગ 15 વર્ષ સુધી મારુ વજન ઘણું વધારે હતું અને લોકો ન કહેવાની કોમેંટ કરતા હતા એની સીધી અસર મારા મગજમાં થતી હતી લોકોએ મારી મજાક ઉડાવી અને મને નીચી દેખાડવાની કોશીશું કરી.
ત્યાં સુધી કે જયારે હું પિતા સાથે બહાર નીકળતી તો મીડિયામાં અલગ અલગ વાતો થતી હતી લોકોને એવું લાગતું હતું કે એમને જજ કરવાનો અધિકાર મળી ગયો ગયો પરંતુ મેં મહેનત કરી અને લોકોને મારા કામથી જવાબ મળી ગયો આજના સમયમાં ટાઇગર શ્રોફ બાદ એમની બહેન ક્રિષ્નાજ છે જેઓ બોલીવુડની.
સૌથી ફિટ સેલેબ્રીટી માનવામાં આવે છે ફિટનેસના મામલે એમના સામે કોઈ પણ એક્ટર ન ટકી શકે ત્યાં સુધી કે સિક્સપેક પણ ક્રિષ્નાને છે આજે ક્રિષ્નાના ભારતમાં ખુદના કેટલાય જિમ ચાલી રહ્યા છે પરંતુ એક સુપરસ્ટારની પુત્રી હોવા છતાં ક્રિશ્નાએ ઘણું સહન કરવું પડ્યું મિત્રો ક્રિશ્નાના ફિટનેસ પર તમે શું કહેશો.