બોલીવુડ ફિલ્મ અભિનેતા ગોવિંદા પોતાના શાનદાર ફિલ્મી કેરિયર દરમિયાન ઘણી બધી ફિલ્મો માં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી તેમને દરેક પાત્રોને એવા ભજવ્યા કે તેઓ એક સુપર સ્ટાર બનીને સામે આવ્યા આજે ભલે તેઓ ગુમનામીની જિંદગી વિતાવી રહ્યા છે આજે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને.
કોઈ પૂછતું પણ નથી પરંતુ એક એવો પણ સમય હતો જ્યારે ગોવિંદા ની દીવાનગી લોકોના દિલમાં છવાયેલી હતી સાલ 1986 માં ફિલ્મ ઈલ્ઝામથી ગોવિંદા એ પોતાના ફિલ્મી કેરિયરની સફળ શરૂઆત કરી ત્યારબાદ 90 ના દસકામાં કોમેડી ફિલ્મો થકી તેમને ખૂબ જ લોકચાહના મેળવી 90ના દશકા માં તેમને કોમેડી ફિલ્મમાં.
ટક્કર આપનાર કોઈપણ અભિનેતા નહોતો તમને ખૂબ જ નામના મેળવી પરંતુ આજે ગોવિંદા પાસે એક પણ ફિલ્મની ઓફર નથી તેઓ ખાલી હાથ ઘરે બેઠેલા છે જેનું કારણ ગોવિંદાની ઘણી બધી ભૂલો પણ છે તેઓ જ્યારે સુપરસ્ટાર બની ગયા હતા ત્યારે તેમની પાસે ઘણી બધી ફિલ્મો પણ આવતી હતી તેવો દિવસ અને રાત અભિનય કરતા હતા.
આજે આપણે વાત કરીશું ગોવિંદાએ જે છ ફિલ્મોને ઠુકરાવી હતી તેના કારણે તેમનું કેરિયર બરબાદ થયું હતું અને એ ફિલ્મોને કર્યા બાદ ઘણા બધા કલાકારોએ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી એ ફિલ્મોના લિસ્ટની વાત કરીયે તો સૌથી પહેલાં નંબરે છે ગદર એક પ્રેમ કથા અનિલ શર્માના નિર્દેશનમાં રિલીઝ થયેલી ફિલ્મ ગદર.
એક પ્રેમ કથા 2001 માં સુપરહિટ સાબિત થઈ હતી જે ફિલ્મ થકી સની દેઓલ ખુબ લોકપ્રિય બન્યા આ ફિલ્મ ની ઓફર ગોવિંદા પાસે આવી હતી પરંતુ ગોવિંદા ફિલ્મ મહારાજા ના ફ્લોપ ગયા બાદ એક્સન ફિલ્મ કરવા નહોતા માગંતા તેમને આ ફિલ્મ કરવાની ના પાડી હતી બીજી ફિલ્મ ની વાત કરીએ તો સુભાષ ઘાઈ ની ફિલ્મ તાલ.
જેમા અનીલ કપૂર અક્ષય ખન્ના અને એશ્ર્વર્યા રાયે ખુબ લોકપ્રિયતા મેળવી પરંતુ આ ફિલ્મમાં અનિલ કપૂરની જગ્યાએ ગોવિંદાને ફાઇનલ કરવામાં આવ્યા હતા પરંતુ ગોવિંદ આ ફિલ્મના ટાઈટલ ના કારણે આ ફિલ્મને છોડી દીધી હતી પરંતુ આ ફિલ્મ એ જમાનામાં સુપરહિટ સાબિત થઈ હતી ત્રીજી ફિલ્મની વાત કરીએ.
તો યશ ચોપડાની ફિલ્મ ચાદંની જે ફિલ્મ માં મુખ્ય અભિનેતા ઋષિ કપૂર અને શ્રીદેવી જોવા મળ્યા હતા આ ફિલ્મ એ જમાનાની એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી પરંતુ આ ફિલ્મ માં શરૂઆતમાં રોહીત ગૃપ્તાનો રોલ ગોવિંદા ને ઓફર કરાયો હતો પરંતુ ગોવિંદાએ આ ફિલ્મ અને ઠુકરાવી દીધી હતી ચોથી ફિલ્મ હતી.
સ્મલ્ગડોગ મીલેયીયા દુનીયાભરમાં પસંદ કરવામાં આવેલી આ બ્રીટીસ ફિલ્મ માં ઘણા ભારતીય કલાકાર હતા જેમાં સૌથી પહેલા અનિલ કપૂરના રોલ વારા પાત્રમાં ગોવીદા ને પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ ગોવિંદાએ આ ફિલ્મ ને કરવાની ના પાડી હતી પાચંમી ફિલ્મ હતી દેવદાશ જે ફિલ્મ ની કહાની દર્શકો ને ખુબ પસંદ આવી.
ફિલ્મમાં શાહરુખ ખાન એશ્વર્યા રાય અને જેકી શ્રોફ ના પાત્ર અને લોકોએ ખૂબ જ પસંદ કર્યું 2002 માં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ જેમાં ચુનીલાલનુ પાત્ર જેકી શ્રોફે ભજવ્યું હતું પરંતુ આ રોલ સૌથી પહેલા ગોવિંદાને ઓફર કરાયો હતો પરંતુ પોતાના પર આ શરાબીનુ પાત્ર શોભે નહીં એમ જણાવી તેમને.
આ ઓફર ઠુકરાવી હતી છઠ્ઠા નંબર પર વાત કરીએ તો ગોવિંદાએ આ ફિલ્મ ના છોડી હોત તો તે હોલીવુડ સ્ટાર બની જાત જે ફિલ્મ હતી અવતાર મિડીયા રિપોર્ટ અનુસાર સાલ 2009 માં રીલીઝ થયેલી ફિલ્મ અવતાર દસ વર્ષ સુધી બોક્સ ઓફિસ પર સૌથી વધારે કરનાર ફિલ્મ સાબિત થઈ.
આ ફિલ્મ ગોવિંદા ને ઓફર કરવામાં આવી હતી જેનો ખુલાસો ગોવિંદા ખુદ કર્યો હતો અવતાર ફિલ્મ ગોવિંદા ને ઓફર કરવામાં આવી હતી પરંતુ આ ટાઇટલથી તેઓ રાજીના હતા અને તેમને બદલવાની રજુઆત કરી હતી આ બધી ફિલ્મો છોડવાના કારણે તેમના કેરીયર પર ખુબ નુકસાન થયું હતું.