આ ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનાની જ વાત છે જયારે સાઉથની સૌથી મોટી સ્ટાર સામંથા રૂથ પ્રભુએ પોતાના પતિ નાગા ચેતન્યથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી દીધી આ ખબરથી પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હલી ગઈ હતી સામંથા બૉલીવુડ અને સાઉથમાં કામ કરવા લાગી જયારે સામંથાથી અલગ થયાના લગભગ 6 મહિના બાદ.
નાગા ચૈતન્યને બીજો પ્રેમ મળી ગયો છે પ્રેમ થયો એ બીજું કોઈ નહીં પરંતુ વેબસીરીઝ્ની મોસ્ટ ટેલેંટેડ એક્ટર શોભિતા ધૂલિપાલા છે પિન્કવિલાની રિપોર્ટ મુજબ નાગા શોભિતાને પોતાના નવા ઘરે લઈને પહોંચ્યા હતા જ્યાં બંને એકબીજા સાથે સારું મહેસુસ કરી રહ્યા હતા હૈદરાબાદના જુગલી હિલમાં નાગાએ નવી પ્રોપર્ટી ખરીદી છે.
પિન્કવિલાની રિપોર્ટ મુજબ નાગાએ પોતાના નવા ઘરમાં શોભિતા સાથે સારો સમય વિતાવ્યો કેટલાય કલાકો બાદ બંને એક કારમાં બેસીને ચાલ્યા ગયા નાગને એ હોટલમાં ઘણીવાર જોવા મળ્યા જ્યાં શોભિત પોતાની ફિલ્મ મેજર માટે બહુ દિવસો રોકાઈ હતી હવે લાગે છેકે નાગાએ શોભિતામાં નવી પત્ની જોઈ લીધી છે.
હવે બીજી બાજુ સામંથા પણ બીજા લગ્ન કરવાનું વિચારી રહી છે ન્યુઝ 8 ના રિપોર્ટ મુજબ સામંથા પર તેના પરિવારનો લગ્નને લઈને ખુબ દબાવ છે એટલે સામંથાએ પણ મીડિયાથી વાત કરતા કહ્યું હતું કે તેઓ આવનારા સમયમાં નિશ્ચિત રૂપથી લગ્ન કરશે પરંતુ સામંથાએ પોતાના લગ્ન માટે સમય માંગ્યો છે અત્યારે તે પોતાના કરિયર પર ફોક્સ કરવા માંગે છે.