આજકાલ પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થતા લોકો ઇલેક્ટ્રીક વાહનો તરફ મિટ માડી રહ્યાછે એ વચ્ચે ઇલેક્ટ્રીક એકટીવા નું એક વિડીયો વાયરલ થયો છે વીડિયોમાં જોઈ શકાય છેકે રસ્તા પર એક દંપતી અચાનક ઉપર રહે છે કારણ એમને એકટિવામાં કંઈક દુર્ગંધ આવતી હોય છે ત્યારે તેઓ એકટીવા નીચે જુએ છે.
તો એકટીવા ની નીચે આ!ગ લાગી ગઈ હોય છે ત્યારે એ આગ જોઈને બાજુમાંથી એક બાટલો પાણી ઉપર ફેંકે છે આજુબાજુ માંથી ઘણા લોકો આ ઘટનાને જોઈને ડોલો ભરી પાણી નાખે છે ત્યારે ફાયર સેફ્ટી દ્વારા આ આ!ગને સંપૂર્ણપણે ઓલવવાનો પ્રયત્ન સફળ નિવડે છે અને આગ ઓલવાઈ જાય છે મિત્રો આ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે અને આ વિડીયો એક ઉદાહરણ આપે છેકે ઇલેક્ટ્રીક વાહન ની સમયસર ચકાસણી અને સર્વિસ પણ કરાવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય અમારો ઉદ્દેશ્ય કે હેતુ ઇલેક્ટ્રીક વાહનની વિરુદ્ધમાં નથી પરંતુ આવી ઘટનાઓથી લોકોને સાવધાન રહેવાનો અને જાગૃત કરવાનો છે.