Cli
ચાલુ બાઈકમાં રોમાન્સ કરતું કપલ, યુવતી ને આગળ બેસાડી સ્ટંટ કરતા કરતા રોમાન્સ કરવો ભારે પડી ગયો...

ચાલુ બાઈકમાં રોમાન્સ કરતું કપલ, યુવતી ને આગળ બેસાડી સ્ટંટ કરતા કરતા રોમાન્સ કરવો ભારે પડી ગયો…

Ajab-Gajab Breaking

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે જેમાં ઘણા વિડીયો લોકોને હસાવે છે તો ઘણા વિડીયો જોઈને લોકો શરમ પણ અનુભવે છે આજકાલ યુવા પેઢી વિદેશી સંસ્કૃતિને અપનાવીને શરમજનક હરકતો જાહેરમાં કરે છે જાહેરમાં યુવક અને યુવતીઓ પ્રેમ લીલા કરતા પણ અચકાતા નથી એવું જ એક વિડીયો.

સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં એક યુવક અને યુવતી બાઈક પર સવાર થઈને ચાલુ બાઈક પર રોમાન્સ કરતા જોવા મળ્યા હતા બાઈક રોક્યા વિના યુવતી યુવકના ખોળામાં આગળની તરફ બેસી જાય છે અને યુવકને હોઠ પર કિસ કરતી જોવા મળે છે આ દરમિયાન તે બંનેને એવી ખબર હોતી નથી કે તેમની.

પાછળ પોલીસની ગાડી હોય છે તેઓ રોમાન્સ કરતા બાઈક પર સ્ટંટ કરી રહ્યા હોય છે આ સ્થિતિમાં પોલીસ તેમનો પીછો કરીને ગાડી આગળ થોભાવીને બંનેને બાઈક પરથી નીચે ઉતારે છે અને પછી બંનેને કાન પકડાવીને ઊઠબેઠ કરાવે છે સાથે બાઈક ની ચાવી કાઢી લઈને યુવકના અને યુવતીના હાથમાં.

સાવરણો પકડાવીને રસ્તો વાળવાનું કહે છે પોલીસે આ દરમિયાન તે બંને નો વિડીયો પણ બનાવી લીધો અને વિડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે જાહેર રસ્તા ઉપર આ પ્રકારની હરકતોથી લોકોને નુકસાન થઈ શકે છે સલામતી સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે એ માટે આ પ્રકારની હરકતો ના કરવી જોઈએ.

યુવક અને યુવતીને પોલીસને દંડ તો આપ્યો પરંતુ ઊઠબેઠ કરતો વિડીઓ પણ આપી દિધો સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને લોકો આ વિડીયો જોઈને પોલીસની આ કામગીરી પર ખૂબ જ ખુશ થઈને પ્રેમ વરસાવતા જોવા મળે છે સાથે યુવક અને યુવતીને ટ્રોલ કરીને હસતા પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *