ટીવીની મશહૂર એક્ટર અને ફિલ્મ દ્રશ્યમમાં અજય દેવગણની પુત્રીનો રોલ નિભાવી ચુકી એક્ટર ઇશિતા દત્તા અત્યારે ટીવી સાથે સાથે સોસીયલ મીડિયામાં છવાયેલ છે ઇશિતા દત્તા પોતાની ફોટો સાથે સાથે વિડિઓને લઈને પણ ચર્ચામાં રહે છે હાલમાં જ તેની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
જેમાં તેઓ એમના પતિ વત્સ્યલ શેઠ સાથે પુલમાં રોમાન્ટિક સમય વિતાવતી જોવા મળી રહી છે ઇશિતા દત્તાની આ તસ્વીર અત્યારે ચર્ચાનો વિષય બની છે ફોટોમાં પર્પલ બિકીનીમાં જોવા મળી રહેલ ઇશિતા દત્તાનો ગ્લેમરસ અંદાજ જોવા લાયક હતો જયારે બ્રાઉન ગોગલ્સ પણ ચાર ચાંદ લગાવી રહ્યા હતાઅહીં આ.
તસ્વીર શેર કરતા ઇશિતા દત્તાએ લખ્યું આજ બ્લ્યુ હે પાની પાની પુલમાં ઇશિતા માત્ર એન્જોય કરતાજ ન જોવા મળી પરંતુ બંને રોમાંટિક મૂડમાં પણ જોવા મળ્યા ઇશિકાએ ભલે આ ફોટો થોડા દિવસો પહેલાં શેર કરી હોય પરંતુ તેની આ ફોટો અત્યારે પણ વાયરલ થઈ રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શુ કહેશો કોમેંટ કરીને જણાવવા વિનંતી.