ભારતીય સિનેમા જગતમાં આવેલી સાઉથ ફિલ્મ બાહુબલી એ બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા બોલીવુડ ફિલ્મોનો ક્રેઝ લોકોમાંથી આ એક જ ફિલ્મે છોડાવી ને સાઉથ ફિલ્મો નો ડંકો વગાડી દિધો સાઉથ ઇન્ડિયન ફિલ્મો મજાક નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મોની બાપ છે તેવું સાબિત કરનાર.
સાઉથ સુપરસ્ટાર અભિનેતા પ્રભાસ ની ફિલ્મ બાહુબલી ને દેશ વિદેશમાં ખુબ જ પસંદ કરવામાં આવી ત્યારબાર પ્રભાશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ છવાઈ ગયા પરંતુ તેમનો ઉત્સાહ લાંબો સમય સુધી ના ટકી શક્યો ફિલ્મ શાહો અને રાધે શ્યામ જેવી પ્રભાશ ની ફિલ્મ પણ ફ્લોપ થઈ હવે પ્રભાશ ની ફિલ્મ.
આદી પુરુષ રીલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ નુ ટ્રેલર સામે આવતા જ લોકોનો ગુસ્સો સામે આવ્યો હતો ફિલ્મ આદિપુરુષ ના કેરેક્ટર પર લોકો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા ફિલ્મ આદિપુરુષ રામાયણ પર આધારિત છે જેમાં ભગવાન શ્રીરામના પાત્રમાં પ્રભાસ અને રાવણને પાત્રમાં સૈફ અલી ખાન જોવા મળે છે.
આ પાત્રો માં બદલાવ જોઈને લોકો એ બોયકોટ કરવાની ચીમકી ઉચ્ચારી હતી રાવણ ના પાત્રને મુઘલ રાજા જેવું દેખાડવામાં આવ્યું છે અને રામ ના પાત્રમાં મુછો સાથે દેખાયા છે હનુમાનજી ચામડા ના પટ્ટામાં મુગટ વિના દેખાડ્યા છે જેને જોતા ઘણાં લોકો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે.
તેવા બદલાવો કહીને આ ફિલ્મ ને બોયકોટ કરવા લાગ્યા છે આ વચ્ચે પ્રભાશની ત્રીજી ફિલ્મ પણ આવ્યા પહેલા જ ફ્લોપ થતી જોવા મળે છે સાઉથ ફિલ્મોના સ્ટાર બોલીવુડ ફિલ્મ માં ફ્લોપ થતાં જોવા મળે છે પરંતુ આટલી ફ્લોપ ફિલ્મો વચ્ચે પણ તેમની ફિ માં કોઈ ઘટાડો નથી તેઓ.
એક ફિલ્મ માટે સો કરોડ જેટલી ફિ વશુલે છે ફિલ્મ આદી પુરુષ ને જોતા લોકો અનુમાન લગાડી રહ્યા છે કે પ્રભાશ ફિલ્મ મેકરના પૈસા બરબાદ કરવા જઈ રહ્યા છે તો ઘણા લોકો ફિલ્મ ડીરેક્ટર પર આરોપ લગાડી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.