બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાયે બોલીવુડમાં પોતાનું ખુબ યોગદાન આપ્યું છે તેઓ પોતાના કરિયર દરમિયાન અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે પરંતુ લાંબા સમયથી તેઓ બૉલીવુડ ફિલ્મોથી દૂર જોવા મળી રહી છે પરંતુ હવે લાંબા સમય બાદ તેણીએ હવે ફરીથી બોલીવુડમાં એન્ટ્રી કરી છે.
ઐશ્વર્યા ફિલ્મ પોનીયિન સેલવાન ભાગ 1 માં જોવા મળશેઅને એ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે અને ચાહકોનો દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે ઐશ્વર્યા અને ફિલ્મના કાસ્ટ તેનું જોરશોરથી પ્રચાર પણ કરી રહીછે તેના વચ્ચે ઐશ્વર્યા એરપોર્ટની બહાર જોવા મળી હતી એ સમયનો તેનો એક વીડિયો.
સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કારણકે આ વીડિયોમાં ઐશ્વર્યા ખુબ ઢીલા કપડામાં જોવા મળી રહી છે અને યુઝર તેને જોઈને કહી રહ્યા છેકે તેઓ પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા એરપોર્ટની બહાર લાંબા જેકેટ અને બ્લેક લેગિંગ્સમાં જોવા મળી હતી જેમાં કેટલાય યુઝરે કહ્યું કે તેઓ બીજીવાર માં બનવાની છે.
એક યુઝરે લખતા કહ્યું એવું લાગે છેકે તે પ્રેગ્નેટ છે અને જલ્દી ગુડન્યુઝ આપશે આ વિડીયો વાયરલ થતા તેની પ્રેગ્નેસી પર અનેક કોમેંટ આવવા લાગી પરંતુ તેના પર ઓફિસીયલી ઐશ્વર્યાએ જાહેરાત નથી કરી એટલે આ માત્ર લોકોની વાતો અફવા પણ હોઈ શકે મિત્રો આ મામલે તમને શું લાગે છે.