Cli
ઈરફાન પઠાનની પત્ની સફા બેગનો ખૂબસૂરત ચહેરો પહેલીવાર સામે આવ્યો, જુવો કેટલી હોટ છે...

ઈરફાન પઠાનની પત્ની સફા બેગનો ખૂબસૂરત ચહેરો પહેલીવાર સામે આવ્યો, જુવો કેટલી હોટ છે…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ જેઓ એ પોતાના ક્રિકેટ સફરમા પોતાની શાનદાર બોલીંગ અને બેંટીગં થી ખુબ લોકપ્રિયતા મેળવી તાજેતરમાં જ ટી ટ્વેન્ટી વલ્ડકપ દરમિયાન પોતાની દેશ પ્રત્યે ની ભાવનાઓ પાકીસ્તાન સામે ની જીત પછી એમની સામે આવી હતી ભારતની જીત પર તેઓ સ્ટેડીયમ.

પર નાચતા જોવા મળ્યા હતા ઇરફાને અનેક રેકોર્ડ પોતાના નામે કરી આજે ભલે ક્રિકેટ જગતથી દુર છે પણ લોકપ્રિયતા આજે પણ તેઓ એટલી જ ધરાવે છે ભારતીય ક્રિકેટ ફેન્સ આજે પણ એમના વિરોધી ટીમ સામેના આક્રમક અંદાજને ભુલી શકતા નથી તેમને 29 ટેસ્ટમેચ 120 વનડે મેચ અને 24 ટી ટ્વેન્ટી મેચમાં.

પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે ઈરફાન પઠાણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે પોતાની પત્ની સબા બેગ સાથે સુદંર તસવીરો શેર કરતા રહે છે સબા બેગ ખુબ જ સુંદર છે પરંતુ હંમેશા તે તસવીરો માં પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરે છે સબા બેગ.

એક સાઉદી અરેબિયન મોડેલ છે જેને ખુબ લોકપ્રિયતા મેળવી હતી ઈરફાન પઠાણે તેની સાથે 4 ફેબ્રુઆરી 2016 ના રોજ નિકાહ કર્યા હતા ત્યાર બાદ સફળ મોડેલ ઈરફાન સાથે હીજાબ માં જ જોવા મળે છે તે પોતાના નિકાહ બાદ લાઈટમ લાઈટ થી ખુબ દુર રહે છે હંમેશા પોતાના ચહેરાને કવર કરી ને શાનદાર.

લુક સાથે ઈરફાન સાથે પોતાની તસવીરો શેર કરે છે એક સમયની બોલ્ડ મોડેલ આજે હીજાબમા સંસ્કૃતિ ના આવરણ સાથે જોવા મળે છે ઈરફાન પઠાણ ના પ્રેમે તેને ખુબ બદલી નાખી છે એ પહેલાંની એની તસવીરો સામે આવી છે જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે જેના પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *