આજકાલ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત મિસ જાટની અને બુલેટ રાની ના નામથી જાણીતી શિવાંગી ડબાસની ગાઝિયાબાદ પોલીસે ધરપકડ કરી છે આરોપ છેકે શિવાંગી પોલીસકર્મીની સ્કૂટી સાથે અથડાઈ હતી સાથે જ શિવાંગીએ કહ્યું છેકે તેણે પોલીસકર્મીની માફી માંગી છે તેની માતાએ પણ તેના પગ.
સ્પર્શ કરીને માફી માંગી છે શિવાંગીએ પોલીસ પર મા!રપીટનો આરોપ પણ લગાવ્યો છે પરંતુ યુપી પોલીસનો દાવો છેકે શિવાંગીએ પોલીસ પર હાથ ઉઠાવ્યો હતો શિવાંગી ડબાસ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે ઈન્સ્ટાગ્રામ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે શિવાંગી તેના મિત્ર સાથે ઘરે પરત આવી રહી હતી.
ત્યારે મહિલા પોલીસકર્મી જ્યોતિ શર્માની સ્કૂટી સાથે તેની ટક્કર થઇ હતી શિવાંગીનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે મહિલા પોલીસકર્મી સાથે વિવાદ કરતી જોવા મળી રહી છે વીડિયોમાં શિવાંગી કહે છેકે મેં એક વાર તારી માફી માંગી છે છતાં તું મારા પર હાથ ઉઠાવી રહી છે એ સમયે બંને વચ્ચે બોલાચાલી વધી હતી.
જે બાદ મહિલા પોલીસકર્મી જ્યોતિએ સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી આ પછી પોલીસકર્મીઓ શિવાંગીને તેના ઘરેથી પોલીસ સ્ટેશન લઈ આવ્યા મધુબન બાપુધામ પોલીસ સ્ટેશનની પોલીસે શિવાંગી વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે તેનો આરોપ છે કે જ્યારે તે પોલીસ સ્ટેશન જઈ રહી હતી ત્યારે તેનો.
ચહેરાને નોંચવામાં આવ્યો અને માર મા!રવા માં આવ્યો હતો પરંતુ પોલીસ ના જણાવ્યા મુજબ મહીલા કર્મચારી ઉપર રોફ જમાવી પોતાના નામની ધમકીઓ આપી હતી એનાથી એની ધરપકડ કરવામાં આવી કહેવાય છે કે બાઇક પર સ્ટંટ કરવાને કારણે શિવાંગીને અત્યાર સુધીમાં હજારો રૂપિયાનું.
ચલણ આપવામાં આવ્યુ છે ગાઝિયાબાદમાં રહેતી શિવાંગી ડબાસ બુલેટ રાની તરીકે ફેમસ છે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર શિવાંગીના કેટલાય વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ બુલેટ પર સ્ટંટ કરતી જોઈ શકાય છે શિવાંગીના યુટ્યુબ પર પણ તેણીના લાખો ફોલોઅર્સ છે તેના વચ્ચે હાલમાં તેઓ ફરીથી ચર્ચામા આવી છે.