સીધું મોસેવાલાના ચાલ્યા ગયા બાદ એક એવી તસ્વીર અને વિડિઓ સામે આવી રહ્યો છે જેને જોઈને આપણે પોતાના આંશુ રોકી નહીં શકીએ એક એવી તસ્વીર જેમાં પિતાનું દુઃખ પણ દેખાઈ રહ્યં છે અને ગર્વ પણ હકીકત માં સીધુ હંમેશા પોતાની મૂછોને તાવ આપતા રહેતા હતા હવે એમેની અંતિમ અંતિ યાત્રામાં
પોતાના પુત્રની મુછને તાવ આપીને એમને અંતિમ યાત્રામાં લઈ ગયા પુત્રના માન સન્માનને તેમની અંતિમ યાત્રામાં પણ પિતાએ નીચું ન થવાં દીધું જ્યાં પિતાને પોતાને સાંભળવા માટે હિંમત એકથી કરવી પડી રહી છે ત્યારે બીજું બાજુ સીધુ મુસેવાલાને પોતાના પુત્ર પર કેટલું ગૌરવ હતું તેને તમે અહીં સામે આવેલ તસ્વીર અને વીડિયોમાં જોઈ શકો છો.
જણાવી દઈએ સીધું મોસેવવાલા કેસમાં અલગ અલગ નામ ખુલી રહ્યા છે સીધુને મોતને ઘાટ ઉતારવામાં પંજાબના લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાર નો હાથ છે તેવું સામે આવ્યું છે અને જયારે હવે ધરપકડ કરેલ શાહરૃખે જણાવ્યું કે સીધુંને મોતને ઘાટ ઉતાર્યા એમાં મદદ કરનાર 8 લોકો સામેલ છે જેમાંથી પંજાબના અન્ય એક સિંગરનો મેનેજર પણ છે.