જય હિન્દ મિત્રો જે રીતે ભારતના પહેલા સીડીએસ શહિદ બિપિન રાવતની બે પુત્રીઓ હતી એવી રીતે જનરલ મનોજ નરવણે પણ બે પુત્રીઓ છે એમને પણ કોઈ પુત્ર નથી મિત્રો આજની પોસ્ટમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ મનોજ નરવણેની પૂરું બાયોગ્રાફી વિશે કારણ કે ભારતના બીજા સિડીએસ બનવાના છે મનોજ નરવણે.
મનોજ મુકુંદ નરવણે નો જન્મ 22 એપ્રિલ 1960માં મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં થયો હતો તેઓ એક બ્રાહ્મણ પરિવાર માંથી આવે છે એમના પિતા મુકુંદ નરવણે ભારતીય વાયુસેનાના પૂર્વ અધિકારી છે એમની માતા સુધા નરવણે ઓલ ઇન્ડિયા રેડીઓમાં એનાઉન્સર હતા મનોજ નરવણેના પત્ની વિના નરવણે પુણે મહારાષ્ટ્રના રહેવાશી છે.
મનોજ નરવણેના પત્ની વિના નરવણે 25 વર્ષના અનુભવ સાથે એક શિક્ષિકા છે તેમની બે પુત્રીઓ પણ છે જેમનું નામ છે ઈશા અને અમલા જનરલ નરવણે એ પોતાનું પ્રાથમિક શિક્ષણ પુણેમાં પ્રાપ્ત કર્યું જનરલ નરવણે પોતાના કરિયરમાં કેટલાયે મુખ્ય મોરચામાં કામ કર્યું છે જેમાંથી એક જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં.
અશાંતિ ઉગ્ર!વાદીઓનો માહોલ દંગા માહોલમાં અને આર્મી નિયુક્તિ સ્ટાફમાં કામ કર્યું છે તેના સિવાય જનરલ નરવણેએ જમ્મુ કાશ્મીરમાં નેશનલ રાઇફલ બટાલિયન પૂર્વ મોરચિય પૈદલ આર્મી સેનાએ બ્રિગેડની પણ કમાન સાંભળેલી છે તેના સિવાય તેમણે શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનામાં પણ ભાગ લીધો હતો.
પોતાના જીવનકાળ દરમિયાન ત્રણ વર્ષ સુધી તેમણે મ્યામારના યાંગૂરમાં ભારતીય દૂત આવાસમાં ભારતીય રક્ષા અતાસી રૂપમાં કામ કર્યું છે જયારે એમના પદક વિશે વાત કરીએ તો ભારત દ્વારા અત્યાર સુધી 13 પદક આપીને સન્માન કરવામાં આવેલછે જે એક ગૌરવ કહી શકાય જણાવી દઈએ મનોજ નરવણે ને ભારતના બીજા સીડીએડ માટે હજુ ઓફિસિયલ જાહેરાત નથી થઈ.