સાઉથ ઇન્ડિયન રાજા મૌલીની ફિલ્મ RRR ખુબ સફળ બની છે 2022 ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ માંથી એક બનીછે જે ફિલ્મ નું કલેક્શન 1200 કરોડથી વધારે થઈ ગયું છે જાપાનમાં પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી છે દુનિયાભરમાં ફિલ્મનો ડંકો વાગી ગયો છે હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝ જેવા ઘણા સ્ટારો ની.
ફિલ્મો ને પછાડી RRR એ દુનિયાભરમા અનોખી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે આને વર્લ્ડ એવોર્ડ પણ પ્રાપ્ત કરી લીધોછે આ સાઉથ ફિલ્મે હીન્દી ભાષામાં પણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી હતી ગયા શુક્રવારે આ ફિલ્મને જ્યારે જાપાનમાં રિલીઝ કરવામાં આવી ત્યારે જાપાનમાં ફિલ્મની ખૂબ પ્રશંશક કરવામાં આવી અને આ.
ફિલ્મે એક રેકોર્ડ પણ બનાવી દીધો જાપાની લોકોએ આ ફિલ્મને પ્રભાસ ની ફિલ્મ શાહુ કરતાં પણ વધારે રિસ્પોન્સ આપીને સેકનીક ડોટકોમના રીપોર્ટ અનુસાર આ ફિલ્મની કમાણીને પ્રથમ દિવસે જાપાની 18 મીલીયન જાપાની રુપિયા માં કમાણી કરી લિધી છે ફિલ્મ RRR ની ટીમ આ સમયે પ્રમોશન માટે જાપાન પહોંચી છે.
જેમાં ફિલ્મ નિર્દેશક રાજા મૌલી રામ ચરણ અને જુનીયર એનટીઆર જાપાનમાં આ ફિલ્મનુ ખુબ પ્રમોશન કરી રહ્યા છે આ ફિલ્મને જાપાનના લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહીછે આ ફિલ્મ વિદેશમાં ડંકો વગાડી રહી છે ત્યારે આ ફિલ્મમાં જુનિયર એનટીઆર રામચરણ સાથે અભિનેત્રી આલિયા ભટ્ટ પણ છે.
આલિયા ભટ્ટ તાજેતરમાં પ્રેગનેટ હોવાના કારણે જાપાન જઈ શકતી નથી તે હાલમાં પોતાના પરિવાર સાથે રહેવાનું વધારે પસંદ કરે છે અને તે પ્રેગનેન્સીની એન્જોય કરી રહી છે ફિલ્મ નિર્દેશક રાજા મૌલી RRR ફિલ્મની ભવ્ય સફળતા બાદ ખૂબ જ હાઈલાઈટ થયા છે અને એમની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે.