Cli

ભાઈ રણવીર કપૂરના લગ્નમાં બહેન કરીના કપૂર સજીધજીને તૈયાર થઈને આવી ગઈ જુવો તસ્વીર…

Bollywood/Entertainment

અત્યારે સોસીયલ મીડિયામાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખબરો છવાયેલી છે બંનેના લગ્નની લાંબા સમયથી ફેન્સ રાહ જોઈ રહ્યા હતા પરંતુ આખરે એ જોવાતી રાહ પુરી થઈ છે આજે 14 એપ્રિલના રોજ બંને કપલ લગ્નના ચાર ફેરા ફરશે પરંતુ એમના લગ્નમાં જવા માટે કપૂર અને ભટ્ટ પરિવારના.

તમામ સદસ્યો પહોંચી રહ્યા છે એવામાં બૉલીવુડ એક્ટર કરીના કપૂર અને પતિ સૈફ અલી ખાન પણ અલગ અંદાજમાં સ્પોટ થયા હતા જેમાંથી કરીના કપૂર અને સૈફની કેટલીક તસ્વીર સામે આવી છે બંને કપલ ફૂલ સજીધજીને તૈયાર થઈને આવ્યા હતા જેમની તસ્વીર અને વિડિઓ સોસિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન આ દરમિયાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા ભાઈ રણવીર કપૂરના લગ્નમાં કરીના સજીધજીને ટ્રેડિશનલ લુકમાં તૈયાર થઈછે આ દરમિયાન કરીના કપૂરે તેની સુંદર સાડીને સ્ટ્રેપી બ્લાઉઝ સાથે જોડી હતી જેમના આ લુકને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો કરીના કપૂર વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *