Cli

જે બિલ્ડિંગમાં પિતા ઝાડુ લગાવતા એજ બિલ્ડીંગ ખરીદીને સુનિલ શેટ્ટી આદર્શ પુત્ર બન્યો…

Bollywood/Entertainment Story

બોલીવુડના અન્ના સુનિલ શેટ્ટીને કોણ નથી જાણતું આજે એમની સારી મહેતન જ નહીં પરંતુ એમના પિતાના કારણે તેઓ એક સફળ અભિનેતા બન્યા છે જેમણે લાખો કરોડો રૂપિયા દોલત અને ઈજ્જત કમાઈ છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે એક સફળ અભિનેતા બનતા પહેલા અન્નાએ ગરીબીની જિંદગી જીવી છે.

સુનિલ શેટ્ટીના પિતાએ તેમના સારા ઉછેર માટે બિલ્ડિંગમાં સફાઈ કર્મચારીનું કામ કર્યું છે અને આજે એજ બિલ્ડિંગના મલિક સુંનીલ શેટ્ટી બની ગયા છે સુનિલ શેટ્ટીએ આજે એ કામ કર્યું છે જેના લીધે તેઓ આજે આદર્શ પુત્ર બની ગયા છે કારણ એક સમયે એમના મુંબઈમાં જે બિલ્ડિંગમાં કામ કરતા હતા આજે એજ બિલ્ડિગનાં મલિક સુનિલ શેટ્ટી બની ગયા છે.

આ વાતનો ખુલાસો સુનિલ શેટીએ એક રિયાલિટી શોમાં કર્યો હતો અને જણાવ્યું હતું કે એમના સૌથી મોટા આદર્શ પિતા છે તેમના પિતા 9 વર્ષની ઉંમરે ગામ છોડીને મુંબઈ આવી ગયા હતા તેમાં સૌથી પહેલા કામ જે મળ્યું હતું તે સફાઈ કામદારનું હતું જિંદગી જીવવા અને ચલાવવા માટે એમના પિતાને જે કામ હાથમાં આવ્યું તે કર્યું આજે તે મહેનતથી સફળતા એમની મળી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *