NEET પરીક્ષાથી જોડાયેલ અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ સામે આવ્યો છે કેરળના કોલ્લમ એરિયામાં પરીક્ષા આપવા આવેલ યુવતીઓને ઇનરવીયર ઉતારવિ દીધા અહીં દાવો કરવામાં આવી રહ્યો છે ચેકીંગ દરમિયાન યુવતીઓના ઇનરવીયરમાંથી કંઈક હુક જેવી વસ્તુ મળી હતી જેને લઈને.
90 ટકા યુવતોના અન્ડરગાર્મેન્ટ્સ ઉતરાવીને એક સ્ટોર રૂમમાં રાખવામાં રાખવામાં આવ્યા હતા પરંતુ પરીક્ષા સેન્ટર તરફથી આ વાત પર ઇન્કાર કરવામાં આવ્યો છે અહીં આ દાવા બાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને તરત જ કાર્યવાહી કરવાની માંગ કરી છે અહીં જે કોલેજમાં ઘટના બન્યાનું બતાવાઈ રહ્યું છે ત્યાંના મેનેજમેન્ટે આવી કોઈ ઘટના બન્યાનો ઇન્કાર કરી દીધો છે.
અહીં વિધાર્થીઓ અને એમના પરિવારઝનોએ પણ ફરિયાદ દાખલ કરાવી છે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે આજતકની રિપોર્ટ મુજબ NEET પરીક્ષા શરૂ થાય ત્યારે પ્રવેશ પહેલા વિધાર્થિનીઓ ના અન્ડરગાર્મેન્ટ્સ હટાવવા મનજબૂર કર્યા હતા આ પૂરો મામલો કેરળના કોલ્લમ જિલ્લાના ચડામંગલમનો છે.
આ સંસ્થામાં પરીક્ષા સેન્ટર હતું અહીં થયેલ ઘટનાને લઈને વિધાર્થિનીઓ અને પરિવારજનો નું કહેવું છેકે ગર્લ સ્ટુડન્ટને પરીક્ષા પહેલા માનસિક ત્રાસ આપવામાં આવ્યો કહેવાઈ રહ્યું છેકે એક ગર્લના ઇનરવીયરમાં હુક જેવું કંઈક હોવાથી 90 ટકા યુવતીઓના ઇનરવીયર ઉતરાવ્યા હતા અત્યારે આ મામલે પોલિસે તપાસ હાથ ધરી છે.