Cli

કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં કાજલનું હેરબેંડ હતું તે એક મોટી ભૂલ છુપાવવા લગાવ્યુ હતું પરંતુ લોકો માટે બની ગઈ એક ફેશન…

Bollywood/Entertainment Life Style Story

કુછ કુછ હોતા હૈ ફિલ્મ આપણે બધાયે જોઈ છે ફિલ્મના ડાયલોગ અને દરેક સીન લોકોને મોઢે યાદ હશે કારણ ફિલ્મ પણ એવી હતી ફિલ્મના લીડ એક્ટરની સ્ટાઇલ કાસ્ટીંગ હતી એ પણ બહુ જાણીતી બની હતી આ એજ ફિલ્મ હતી જેમાં કાજોલનું લુક સૌથી અલગ બતાવામાં આવ્યું હતું કાજોલે પહેલી વાર.

આ લુકમાં કામ નાના વાળ સાથે કામ કર્યું હતું નાના વાળા અને બેંડ લગાવવી આ ફિલ્મને શુપર હિટ થયા બાદ આ સ્ટાઇલ કાજલની એટલી જાણીતી બની હતી કે કેટલીયે યુવતીઓએ પોતાના વાળા નાના કરાવી દીધા હતા અને તેઓ બેંડ પહેર્યા કરતી હતી જયારે દર્શકોને કોઈ વસ્તુ પસંદ આવે ત્યારે આંધળા થઈને ફોલોવ કરે છે.

જાણ્યા વગર કે આખરે કાજલે ફિલ્મમાં વાળબેંડ કેમ લગાવ્યું જણાવી દઈએ કુછ કુછ ફિલ્મમાં કોલેજ સમયે કાજલે અંજલિનું પાત્રમાં જે વાળબેંડ લગાવ્યું હતું તે કોઈ સ્ટાઇલ ન હતી જે એક મિસ્ટેક હતી જેને છુપાવવા માટે હેરબેંડ લગાવવામાં આવ્યું હતું આ વાત ખુદ કરણ જોહરે પોતાના હમણાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે.

કરણ જોહરે જણાવ્યું કે કાજલના જે વાળ હતા તે પહેરવામાં આવ્યા હતા તે વાળ એક જગ્યાએ ટકતા ન હતા તેને ટકાવવા માટે બધાને પરસેવો વળી ગયો હતો પરંતુ થોડા સમય માટે હરબેંગ લગાવી હતી પરંતુ એ નીકાળ્યા બાદ વાળ ટકતા ન હતા એટલે તેને વાળ ઉપર લગાવિને જ શૂટિંગ કરવામાં આવ્યું પરંતુ પાછળથી કાજલની એ મિસ્ટેક એક સ્ટાઇલ બની ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *