Cli

105 વર્ષના વૃદ્ધના વિશ્વાસે પાડોશીએ 14 વર્ષની સગીરાને ઘરે મૂકી જતા કૃત્ય એવું કર્યું કે જાણીને ચોકી ઉઠસો…

Bollywood/Entertainment Breaking

તમિલનાડુના તિરુવલ્લુરમાં એક સગીર વયની યુવતીનું યૌન શોષણ કરવા બદલ એક 102 વર્ષના આધેડ વૃદ્ધને કોર્ટે 15 વર્ષની સજા ફટકારી છે જણાવી દઈએ આ ઘટના 4 વર્ષ જૂની છે અહીં આ 102 વર્ષના વૃદ્ધને 15 વર્ષની સજા ફટકારવામાં આવી છે કોર્ટે જણાવ્યું છેકે પરશુરામ નામના આ વૃદ્ધને 10 વર્ષની સખ્ત.

સજા અને 5 વર્ષની સાધારણ સજા ફટકારી છે આરોપી વૃધે 2018માં એક સગીર વયની યુવતીનું શોષણ કરવામાં આવ્યું હતું જાણવા મળતી માહિતી મુજબ આ વૃધે બાજુમાં રહેતી સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું જેનો કેસ છેલ્લા 4 વર્ષથી કોર્ટમાં ચાલતો હતો જેનો ફેંસલો આજે થયો.

98 વર્ષની ઉંમરે એવું કૃત્ય કરતા આજુબાજુના પાડોશી પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે વૃદ્ધના વિશ્વાસે ઘરે મૂકી જતા સમયે આ ઘટના બની હતી જેના લીધે સગીર યુવતીએ સમગ્ર વાત પરિવારને જણાવી દીધી હતી આ ઘટનાએ પુરા જિલ્લામાં ચકચાર મચાવી હતી મિત્રો આ ઘટના પર તમારા શું વિચાર છે અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *