Cli
ફિગર મામલે મલાઈકા પણ ઝાંખી પડે એવડું મોટું ફિગર બતાડ્યું સોફી ચૌધરીએ, દીવાના થયા ફેન્સ...

ફિગર મામલે મલાઈકા પણ ઝાંખી પડે એવડું મોટું ફિગર બતાડ્યું સોફી ચૌધરીએ, દીવાના થયા ફેન્સ…

Bollywood/Entertainment Breaking

ભારતીય અભિનેત્રી સિગંર ગીતકાર ડાન્સર એવંમ ટેલિવિઝન હોસ્ટ સોફી ચૌધરી પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ થી લાઈમ લાઈટમાં છવાયેલી રહે છે સોફી ચૌધરીએ પોતાના કેરીયરની શરુઆત સાલ 2002 માં ટીવી શો એમ ટીવી લવલાઈન થી કરી હતી જેમાં તેને ખુબ લોકચાહના મેળવી હતી.

સોફી ચૌધરીએ 8 થી વધારે ભાષામાં ગીતો ગાઈને ખુબ નામના મેળવી છે માત્ર 12 વર્ષની ઉંમરે સ્ટેજ શો માં તેને દર્શકો ના દિલ જીતી લીધા હતા સાલ 2005 માં આવેલી ફિલ્મ શાદી નબંર 1 મહીલા પોપ કલાકાર માટે તેમને બોલિવૂડ સંગીત પુરુસ્કાર થી સન્માનિત કરવામાં આવી હતી સાલ 2014 માં બિગબોસ.

રીયાલીટી શો 8 અને ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો 7 માં દમદાર પરફોર્મન્સ થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી સોફી ચૌધરીએ બોલીવુડ ની ઘણી ફિલ્મોમા પોતાનો અવાજ આપ્યો છે સોફી ચૌધરી પોતાના અવાજ સાથે મદમસ્ત ફિગર થી પણ ચર્ચાઓમાં રહે છે ઇન્સ્ટાગ્રામ પર તેની ગજબની ફેન ફોલોવીગં છે બિકીની વેસ્ટન.

આઉટફીટ માં સોફી ચૌધરી ફેન્સ ને મદહોશ કરતી રહે છે તાજેતરમાં મુંબઈ જીમ બહાર સોફી ચૌધરી શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ફીટ જીમ પેન્ટ બ્લેક ટોપ માં સોફી ચૌધરીએ પોતાનુ મદમસ્ત ભરાવદાર ફિગર ફોન્ટ કર્યું હતું ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પરના સ્ટાઈલીશ ગોગલ્સ તેના લુક ને ગ્લેમર તડકો આપી તેને વધુ હસીન બનાવી રહ્યા હતા.

સોફી ચૌધરીની મદમસ્ત જવાની જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા માદક લોભામણી અદાઓ સાથે કાતીલાના અંદાજમા સોફીએ પેપરાજીને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ ફિદા થયા હતા અને લાઈક કમેન્ટથી તેની સુંદરતા પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *