આ સમયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં અજય દેવગનની બોલબાલા જોવા મળે છે આ વર્ષ 2022 દરમિયાન અજય દેવગનની ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ પરંતુ આ વર્ષે ના અંતમા આવેલી ફિલ્મ દ્રશ્યમ 2 ના કારણે તેમને મોટી સફળતા હાથ લાગી અને આ ફિલ્મ ને દર્શકો એ ખુબ પસંદ કરી અને બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી.
આ ફિલ્મને રિલીઝ થયાને 25 દિવસો થયા છે એ છતાં પણ આ ફિલ્મ રોજ નવા રેકોર્ડ બનાવતી જોવા મળે છે ફિલ્મ દ્રશ્યમ ટુ એ સલમાન ખાનની ફિલ્મને પણ પાછળ છોડી દીધી સલમાન ખાન એ છે જેની ફ્લોપ ફિલ્મો પણ દોઢસો કરોડ ની આજુબાજુ રહે છે અને તેમની સુપરહિટ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ મોટું કલેક્શન કરે છે.
પરંતુ અજય દેવગણે સલમાન ખાનના પણ રેકોર્ડ તોડી નાખ્યા છે છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનની ફિલ્મો પણ ફ્લોપ થતી જોવા મળે છે એ વચ્ચે વાત કરીએ સલમાન ખાન ની ફિલ્મ ભારતની જે 2019 માં રીલીઝ થઇ હતી 25 દિવસમાં ફિલ્મ ભારત 200 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી પરંતુ અજય દેવગને.
આ આકંડો પણ વટાવી લીધો છે ફિલ્મ દ્રશ્યમ 2 18 નવેમ્બર 2022 ના રોજ રિલીઝ થઈ હતી છેલ્લા 25 દિવસમાં આ ફિલ્મ 236 કરોડ ની કમાણી કરવામાં સફળ રહી છે અને આજે પણ ફિલ્મ દ્વસ્યમ 2 સીનેમા ઘરો માં હાઉસ ફુલ ના બોડ સાથે જોવા મળી રહી છે આ ફિલ્મ ને દર્શકો ખુબ.
પસંદ કરી ને ફિલ્મ ને આશમાન ની ઊંચાઈ પર પહોંચાડી રહ્યા છે દર્શકોના રીવ્યુ આ ફિલ્મ વિશે ખુબ સારા આવી રહ્યા છે સાલ 2019 માં આવેલી ફિલ્મ ભારત ના રાઈટર ડાયરેક્ટર હતા અલી અબ્બાસ જાફર જેમને સલમાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની ફિલ્મો સુપરહિટ સાબીત થઈ છે.
ફિલ્મ ભારતે 2019 માં ખુબ સફળતા પ્રાપ્ત કરી હતી એ વચ્ચે તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ દ્વસ્યમ 2 એ સલમાન ખાનના તમામ રેકોર્ડ તોડી ને આગવી સફળતા પ્રાપ્ત કરી છે અને આજે પણ આ ફિલ્મ થીયેટરો માં ધુમ મચાવતી જોવા મળે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.