Cli

મિત્રના પ્રેમમાં પાગલ યુવક રવિ માંથી રિયા બની ગયો મિત્રથી લગ્ન કરી લીધા પરંતુ વળાંક ત્યારે આવ્યો જયારે…

Ajab-Gajab

પ્રેમમાં પડેલ લોકો ક્યારે ન કરવાનું કરી બેસે છે કેટલાક લોકો પોતાનું ઘર છોડી દેછે કોઈ પોતાનો પરિવાર જેના લીધે કયારે પસ્તાવા શિવાય કંઈ હોતું નથી પરંતુ અહીં પંજાબના અમ્રિતસરમાં પ્રેમમાં પડેલ આ યુવકે જે કર્યું તેને જાણીને તમે પણ હેરાન રહી જશો હકીકતમાં અર્જુન નામના એક યુવકે પોતાના મિત્ર રવિને યુવક રવિ માંથી યુવતી રિયા બનાવી દીઘી

પછીથી લગ્ન કરીને તેના પરિવાથી પણ અલગ કરાવી દીધો પરંતુ કેટલાક દિવસો બાદ તેના મિત્ર અર્જુને પણ તેને છોડી દીધો અને તેને કિન્નરોના હવાલે કરવા માંગે છે અત્યારે આ મામલો પોલીસ જોડે છે અને રવિ જે અત્યારે રિયા છે તેને ન્યાય અપાવવાની કોશીશ કરી રહ્યા છે હકીકતમાં 3 વર્ષ પહલે રિયા જે પહેલા રવિ હતો.

તે જાગરણમાં પોતાના મિત્ર અર્જુન સાથે કામ કરતો હતો ધીરે ધીરે અર્જુન અને રવિ સંબંધમાં આવી ગયા અર્જુને રવીથી લગ્ન કરવાની વાત કરી પરંતુ અર્જુને રવિને કહ્યું તે યુવક માંથી યુવતી બને પછી તેનાથી લગ્ન કરશે પછી રવિ ઝેન્ડર ચેન્જ કરાવીને યુવકમાંથી યુવતી બની ગયો પરિવારે પણ રવિ એટલે કે રિયાને વહુ રીતે સ્વીકારી લીધો.

પરંતુ કેટલાક દિવસ પછી અર્જુનનું તેનાથી દિલ ભરાઈ ગયું તેને છોડી દીધી અને હવે તેને કિન્નરોના હવાલે કરવા માંગે છે પરંતુ રિયા હવે અર્જુન સાથેજ રહેવા માંગે છે કારણ કે તેના કારણે તેની જિંદગી ખરાબ થઈ ગઈ છે હવે આ મામલે ઇન્સ્પેકટર જશવીર સીંગે કહ્યું છેકે એમની જોડે ફરિયાદ આવી છે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *