Cli

કંગના રાણાવતના શોમાં પૂનમ પાંડેએ પોતાનું વચન પૂરું કરતા કેમેરા સામેં જ કપડાં ઉતારી બોલ્ડનેશની તમામ હદો પાર કરી…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

કંગના રાણાવતના હોસ્ટમાં ચાલી રહેલ શો લોકઅપ અત્યારે કંઈ ને કંઈ કારણોસર ચર્ચામા રહે છે હાલમાં શોની સ્પર્ધક પૂનમ પાંડે ખુબજ ચર્ચામાં છે હકીકતમાં પૂનમ પાંડેએ પોતાના એક ફેન્સને દાવો કર્યો હતો કે તેઓ કેમેરા સામેજ પોતાની ટીશર્ટ ઉતારી દેશે આખરે તેણે પોતાનુ વચન પૂરું કરતા.

કેમેરા સામે જ પોતાની ટીશર્ટ ઉતારીને ટોપલેસ થઈ ગઈ હતી હકીકતમાં ગયા અઠવાડિયે જ્યારે પૂનમ પાંડેને નોમિનેટ કરવામાં આવી ત્યારે તેઓ ખુબ પરેશાન હતી જેના બાદ તેણે કેમેરા સામે જઈને ફેન્સને સૌથી વધુ વોટ કરીને બચાવવાની વાત કરી અને તેઓ નોમિટેડથી બચી ગઈ તો કેમરા સામે જ પોતાની ટીશર્ટ ઉતારશે.

પૂનમે ટોપલેશ થવાનું પોતાનું વચન પૂરું કરતા કેમરા સામે જ પોતાની ટીશર્ટ ઉતારતા માત્ર બિકીનીમા જ પાણીની ડોલ ભરીને ન્હાવા લાગી હતી અને બોલ્ડનેસની તમામ હદો પાર કરી હતી તેનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં આવતાજ કેટલાક લોકોએ પસંદ કરી જયારે ઘણા લોકોએ તેની આવી હરકત પર ટ્રોલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *