સુબ્રમણ્યમ સ્વામી ના વકીલે અક્ષય કુમાર અને ફિલ્મ સાથે જોડાયેલા લોકોને નોટિસ મોકલી છે નોટીસ માં જણાવ્યું છેકે ફિલ્મ માં વાસ્તવિકત તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે અને રામસેતુ માટે કાનુની લડાઈ લડનારા સુબ્રમણ્યમ સ્વામી ને ક્રેડિટ નથી આપવામા આવ્યું કે એમનો ઉલ્લેખ.
સુદ્ધાં ફીલ્મમા કરવામાં આવ્યો સમાચાર એજન્સી AANI ના જણાવ્યા મુજબ રામસેતુ ફિલ્મ સાથે જોડાયેલા અભિનેતા અક્ષય કુમાર સાથે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સહીત ના બધા લોકોને લિગલ નોટિસ ફટકારી ને પોતાના ટ્વીટ પર જણાવ્યું છેકે મુંબઈ ના સિનેમા વાળાઓ ને ખોટી રીતે.
ફીલ્મો દેખાડવાની આદત છે એટલા માટે એમને સત્ય દેખાડવા માટે વકીલ સત્ય સભરવાલ ના હસ્તે અક્ષય કુમાર સહીત રામસેતુ સાથે જોડાયેલ ૮ લોકોને લીગલ નોટિસ મોકલી છે ફિલ્મ રજુ થતા થયો વિવાદ અક્ષય કુમાર સહીત અન્ય લોકો પર પોતાનું નામ ના દર્શાવા આને કહાની ફેરવવા બદલ આક્ષેપ.
રામસેતુ અભિષેક શર્મા દ્વારા નિર્દેશિત આગામી ફિલ્મ છે રામસેતુ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ બાબત છે જેને સુપ્રિમ કોર્ટમાં 2007 માં ક્ષતિગ્રસ્ત આને ધ્વસ્ત કરવાની કોઈપણ યોજનાઓ ઉપર રોક લગાવી ને ધાર્મિક આસ્થા નું સ્થાન દર્શાવ્યૂ હતુ ફિલ્મ રામસેતુને લઈને દર્શકોમાં અત્યારથી અત્યારથી ક્રેઝ બનેલ છે.