તાજેતરમાં મિત્રો ગૌરક્ષા અને પાંજરાપોળ ના સેવકો સરકાર દ્વારા ગાયો માટે ના જાહેર કરાયેલ 500 કરોડ આપવાની વાત માંથી ફરી જાતા ગૌચર જમીનમાં પ્રશ્નો નો ઉકેલ ના આવતા હતા ખૂબ નારાજ થયા છે અને આ નારાજગી ની વાત ના સાંભળતા આક્રોશમાં પરિણમી છે થોડા દિવસો પહેલા ડીસા.
શહેરની કચેરીઓમાં તમામ પાંજરાપોળની ગાયોને સચાલંકો દ્વારા છોડી દેવામાં આવી હતી પરંતુ એ વાતને સરકારે ધ્યાનમાં લીધી નહોતી જેથી ફરી ગૌ પ્રેમીઓ એક આગવા અંદાજમાં વિરોધ જતાવતા સામે આવ્યા છે 101 ગૌ પ્રેમીઓએ એક સાથે મુંડન કરાવ્યું હતું જેમાં ગૌમાતા.
જિંદાબાદ ગૌ માતાને ન્યાય આપો ગૌચર બચાવો પાંજરાપોળ ની ગાયોને સહાય આપો ના નારા થકી સમગ્ર ડીસા શહેર ગુંજી ઉઠ્યું હતું 101 ગૌ પ્રેમીઓના મુંડન સમયે હવન પણ યોજાયો હતો જેમાં ગૌમાતાને સમરીને ન્યાય આપવાનો એક કટિબદ્ધ સંકલ્પ કરાયો હતો તેઓ ઈચ્છે છે.
આગામી દિવસોમાં સરકાર એમની વાતને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાઓ ભરે આને આ મુડંન સરકાર સામે એક નારાજગી હતી મિત્રો આપનું આ વિશે શું માનવું છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો જો આપ ગૌમાતાને પ્રેમ કરોછો [ પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી અને તમારા વિચાર પણ કોમેંટમાં રજૂ કરવા વિનંતી.