Cli

ખરાબ સમયમાં બધાએ સાથ છોડી દીધો પરંતુ છેલ્લા સમયે અક્ષય કુમારે જેક્લીનનો હાથ પકડ્યો…

Bollywood/Entertainment Breaking

જેકલીન ફર્નાડિસ સાથે ગયા દિવસોમાં તેની સાથે સુ થયું એ પુરી દુનિયાએ જોયું મહાઠગ સુકેશ સાથેના એમના સબંધ સામે આવી ગયા એટલું નહીં જેકલીન અને સુકેસની પ્રાઇવેટ તસ્વીર પર ઇન્ટરનેટમાં વાઇરલ થઈ ગઈ ખરાબ સમયમાં જેક્લીનનો સાથે બધાએ છોડી દીધો ત્યાં સુધી કે સલમાનની દબંગ ટુરથી પણ બહાર કરી દીધી.

એમની જોડેથી કેટલીયે ફિલ્મો લઈ લેવામાં આવી એમને કેટલાય બ્રાન્ડે પોતાના પ્રોજેક્ટથી હટાવી દીધા પરંતુ આ મુશ્કેલ સમયમાં એક એવો માણસ હતો જેને જેક્લીનનો હાથ ન છોડ્યો અને આજે એ માણસના લીધે જેકલીન બોલીવુડમાં ફરીથી વાપસી કરી શકીછે તે માણસનું નામ છે અક્ષય કુમાર હા મિત્રો.

અક્ષય કુમારની ફિલ્મ રામસેતુમાં તેઓ અપોઝીટ છે કેટલાય મોટા સુપરસ્ટાર જેકલીનને પોતાની ફિલ્મોથી બહાર નીકળી રહ્યા હતા એ સમયે અક્ષયે જેક્લીનનો હાથ ન છોડ્યો એ સમયે જેકલીન સાથે રામસેતુની શૂટિંગ પુરી કરતા રહ્યા કાલે જયારે જેકલીને રામસેતુ ફિલ્મની શૂટિંગ પુરી કરી ત્યારે એમના મોઢા પર.

એક અલગ ખુશી હતી જેકલીને એટલા માટે અક્ષય સાથે એક વિડિઓ પણ શેર કર્યો જેમાં તેઓ મસ્તી કરતી જોવા મળી હતી અત્યરે તો ઠગાઈ મામલામાં જેકલીન પર ફક્ત ગિફ્ટ લેવાનો આરોપ છે બાકી તેઓ સુકેશન કોઈ ગુના!માં સામેલ ન હતી પરંતુ એજ વાત જેકલીન અક્ષય કુમાર શિવાય બીજા કોઈને ન સમજાવી શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *