ઋત્વિક રોશનની નવી ગર્લફ્રેન્ડ સબા આઝાદ વિષે હવે પડદો ધીરે ધીરે ઉચકાઈ રહ્યો છે જાણવા મળ્યું છેકે સબા નશરૂદીન શાહનો પુત્ર ઇમાદ શાથથી 7 વર્ષ સુધી સંબંધમાં હતી એટલું જ નહીં બને વર્ષો સુધી લિવ ઇનમાં રહ્યા પરંતુ વર્ષ 2020માં બંનેનો સબંધ તૂટી ગયો હવે સબા આઝાદ ઋત્વિક રોશનને ડેટ કરી રહી છે
હવે આ બંનેના સંબંધમાં ઋત્વિકના સંબંધીએ પણ મહોર લગાવી દીધી છે હવે પૂર્વ ગર્લફ્રેન્ડ વિશે જયારે ઇમાદ શાહને ઋત્વક રોશનને લઈને સવાલ કરવામાં આવ્યો તો એમની આંખો લાલપીળી થઈ ગઈ ઈ ટાઈમના ખબર મુજબ એમના રીપોર્ટર ઇમાદને ફોન કરીને એમનો હાલચાલ પૂછ્યો તો તેઓ સરખી રીતે વાત કરી રહ્યા હતા.
પરંતુ ધીરે ધીરે રિપોર્ટર સબા અને ઋત્વિકના સબંધ પર એમનું રિએક્શન જાણવા માંગ્યું તો ત્યારે ઇમાદે કહ્યું તરત જ કહ્યું અત્યારે તેઓ કોઈ મિટિંગમાં છે વાત નહીં કરી શકે એવું કહીને ઇમાદે રીપોર્ટરનો તરત જ ફોન કટ કરી દીધો રિપોર્ટર બહુ સમય રાહ જોયા પછી જયારે ઇમાદને ફરીથી ફોન કર્યો તો એમનો ફોન જન રિસીવ ન કર્યો.
ઇમાદ અને સબા બ્રેકઅપ બાદ પણ એકબીજાના ટચમાં છે સબા એક્ટર હોવા સાથે સાથે એક સિંગર પણ છે ઇમાદ સિંગીંગમાં એમના પાર્ટનર છે એટલે તૂટીને પણ એમનો સબંધ નથી તૂટ્યો અત્યારે તો ઇમાદને પોતાની ગર્લફ્રેન્ડ ને ઋત્વિક સાથે જોવી ખુબ ખટકી રહ્યું હશે મિત્રો તમે શું કહેશો આના વિશે.