કાલે તારક મહેતા શોને લઈને એક નવી બબાલ ઉભી થઈ ગઈ શોમાં જૂની અંજલિ મહેતાનું પાત્ર નિભાવનાર નેહા મહેતાએ એ વાતને લઈને બખેડો કરી દીધો કે તેના 6 મહિનાની ફી બાકી છે જેને શોના મેકર 2 વર્ષથી નથી આપી રહ્યા નેહાના મુજબ તેણે શોના મેકરને જાણ કરી હતી છતાં એમના બાકી પૈસા આપવામાં ન આવ્યા.
અંજલીના આ આરોપો બાદ અસિત મોદી પર આરોપ ઉભા થયા હતા લોકો એમની સામે અલગ અલગ વાતો બોલવા લાગ્યા પરંતુ તેના વચ્ચે નેહાના આરોપો પર મેકરનો જવાબ આવી ગયો છે તેના જવાબમાં ઉલ્ટા નેહા પર સવાલ ઉભા થયા છે મેકર્સ તરફથી કહેવામાં આવ્યું છેકે ફી આપવા લઈને નેહાથી સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી.
પરંતુ એમનાથી સંપર્ક ન થઈ શક્યો મેકર્સનું કહેવું છેકે નેહા કોઈ મિટિંગ કર્યા વગરજ શોને છોડી ચાલી ગઈ હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ પ્રોડક્શન હાઉસ તરફથી એક બયાન બહાર પાડ્યું છે જેમાં લખેલ છેકે અમે અમારા કલાકારોને પોતાનો પરિવાર માનીએ છીએ અમે નેહાની ફી આપવા માટે કેટલીયે વાર સંપર્ક કરવાની કોશિશ કરી છે.
દુર્ભાગ્યથી તેઓ ગયા પહેલા ડોક્યુમેન્ટ પર સાઈન કરવા ઇચ્છુક ન હતી તેના કારણે એમને તેમનું ફાયનલ સેટલમેન્ટ ન કરી શકતા હતા ગયા 2 વર્ષોથી એમણે અમને જવાબ નથી આપ્યો અને અમને જાણ કર્યા વગર જ શોને છોડી દીધો કહેવા માંગીએ છીએ કે શોના નિર્માતાઓ પર ખોટો આરોપ લગાવ્યા કરતા અમારા ઈમેલનો જવાબ આપે.